Books For You

Grow outward, Grow inward

Liberty Samanya Abhyas Prashnapatra 3 (GPSC General Studies Class 1 ane 2 Prelim Pariksha)
 
પ્રશ્નપત્ર 3:સામાન્ય અભ્યાસ : 2014ના નવા અભ્યાસક્રમ મુજબ
 
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) આયોજિત ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 તથા મુલ્કી સેવા વર્ગ-1/2 પ્રિલિમિનરી પરીક્ષા માટે
 
  સામાન્ય અભ્યાસના વષોથી અમલમાં હતા તેવા અભ્યાસક્રમમાં 2014માં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. આથી ઉમેદવારો સામાન્ય અભ્યાસના નવા અભ્યાસક્રમ અંગે મુઝવણ અનુભવી રહ્યા છે. સામાન્ય રીતે જનરલ સ્ટડીઝ વિષયનો વ્યાપ વિશાળ હોય છે એટલેકે આ વિષય માટે અનલિમિટેડ વાંચવું પડે છે. આથી આ વિષયમાં સ્કોર કરવો એ અઘરું કામ છે.
 
નવા અભ્યાસક્રમ મુજબના 12 મુદ્દાઓની વિસ્તૃત માહિતીનો તથા તેને આધારિત પરીક્ષા પદ્ધતિ મુજબના હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.સામાન્ય અભ્યાસના આ પ્રશ્નપત્રની તૈયારી માટે આ પાયાનું પુસ્તક છે.આ પુસ્તકનું ત્રણેક વખત રિવિઝન થઇ જાય ત્યાર બાદજ સામાન્ય અભ્યાસના જે મુદ્દા અંગે વધુ સારી સમજણ ની જરૂર જણાય તે ક્રમ મુજબ જે તે મુદ્દા અંગેના ખાસ પ્રકાશિત થયેલ પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ
 
 

 • નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ
 • નવા અભ્યાસક્રમ મુજબનું આદર્શ પ્રશ્નપત્ર
 • ગુજરાતની ભૂગોળ
 • સરકારી નીતિઓ અને કલ્યાણ યોજનાઓ
 • ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા
 • માનવ સંશાધન-વિકાસ
 • ભારતનું બંધારણ
 • કુદરતી આપત્તિ વ્યવસ્થાપન
 • વિકાસ અને પર્યાવરણ સમસ્યાઓ અને ઉપાયો
 • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ
 • રમતો અને ખેલકૂદ
 • ભારતની સ્વાતંત્રય પ્રાપ્તિ પૂર્વે અને એ પછી બનેલા મહત્વના બનાવો
 • સામાન્ય વિજ્ઞાન
 • રોજ-બરોજના બનાવો


78 Solved Papers GPSC & SPIPA (From 1999 to Till Date)
 
સંકલન: હિરેન દવે
 
GPSC, UPSC, SPIPA, HTAT,TAT,TET,PSI, પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યૂ  તલાટી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, કોર્ટ ક્લાર્ક જેવી વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુબ જ ઉપયોગી પ્રકાશન.Student Aur Prem Ki Samajh by Dr.Vijay Agrawal

किसी भी तरह की ‘समझ’ आते ही जिंदगी में दो चमत्कार तुरंत हो जाते हैं-

-- पहला चमत्कार कि समस्या समस्या नहीं रह जाती।

-- दूसरा चमत्कार यह कि यही समस्या शक्ति बन जाती है।

जैसे ही आपमें ‘प्रेम की समझ’ पैदा होगी, आप पहली बार सच्चे प्रेम को महसूस करके सच्ची उड़ान भर सकेंगे। यह पुस्तक इसी उड़ान में आपकी मदद करेगी।
प्रेम के लगभग सभी रंगों एवं गहराई को पूरी खूबसूरती एवं रोचकता के साथ समेटे हुए गज़ब|Kitchen Clinic Good Health Always (Hindi Edition) by Charmaine D'Souza

भारत में हमारे अपने जड़ी-बूटियों के उपचार मौजूद हैं, जिन पर हमारा दृढ़ विश्वास है। क्या आपको राहत महसूस नहीं होगी, अगर आपको कभी ज़ुकाम न हो, छुट्टियाँ मनाने के दौरान आप पेट के संक्रमण की रोकथाम कर सकें और सामान्य तौर पर सेहतमंद रहें? सच यह है कि आप ऐसा कर सकते हैं। ऐसा करने में आपको बहुत खर्च भी नहीं करना पड़ेगा, बस हमारी किताब किचन क्लीनिक पढ़नी होगी।Who Will Cry When You Die (Kannada Edition) by Robin Sharma

Does the gem of wisdom quoted above strike a chord deep within you? Do you feel that life is slipping by so fast that you might never get the chance to live with the meaning, happiness and joy you know you deserve? If so, then this very special book by leadership guru Robin Sharma, the author whose The Monk Who Sold His Ferrari series has transformed the lives of thousands, will be the guiding light that leads you to a brilliant new way of living. In this easy-to-read yet wisdom-rich manual, Robin Sharma offers 101 simple solutions to life’s most complex problems, ranging from a little-known method for beating stress and worry to a powerful way to enjoy the journey while you create a legacy that lasts.Balvikasni Sachi Samjan by Madhuri Desai

બાળકનું મન.આ એક એવું વિશ્વ છે જ્યાં દરેક ક્ષણે વિચારો, સંવેદના, આવેગો, લાગણીઓ, હર્ષ,આંસુ આનંદ, દુઃખ, ગુસ્ર્સો, અવાજ, મૌન, નિરીક્ષણ, તોફાન, ટીખળ, અડપલું જેવી માનવસહજ ક્રિયાઓ એકસાથે ચાલ્યા જ કરતી હોય છે. અને યોગ્ય માર્ગદર્શનના અભાવે બાળક ધણીવાર આ ક્રિયાઓના ધોધમાં ખોવાઈને દિશાશૂન્ય બની જાય છે. જો બાળકને સાચા સમયે સાચું માર્ગદર્શન આપવામાં આવે તો દુનિયાના કોઈ પણ બાળક માટે" Sky is the limit......'' પરંતુ આપણે સાચા સમયે સાચા પગલાં લેવાનું ચુકી જઈએ છીએ અને પછી જીવનભર પસ્ર્તાઈએ છીએ. આ પુસ્ર્તકમાં બાળવિકાસની સાચી સમજણ અંગેની મૂલ્યવાન વાતો કરવામાં આવી છે. બાળકોને શું,ક્યારે અને કેવી રીતે માર્ગદર્શન આપીને જીવનમાં વિજેતા બનાવી શકાય તેની અનુભવસિદ્ધ વાતો અહીંથી તમને મળશે.Dahleez Par Dil (Novel) by Dilip Pandey

इस किताब को पढ़कर इस देश के आम आदमी के संघर्ष का पूरा सफर आंखों के सामने आ गया। एक प्रेम कहानी को पिछले तीन साल के सामाजिक और राजनीतिक आंदोलन की पृष्ठभूमि में बड़ी खूबसूरती से पिरोया गया है। यह किताब देश की युवा पीढ़ी के मन में चल रहे बदलाव की बेचैनियों के सफर को बयान करती है...’ अरविंद केजरीवाल ये कहानी है जीवित और रानू की मुहब्बत की और उतनी ही ये कहानी है आज के परिवेश की। ये आईना है बदलती दिल्ली का-जो गवाह है एक नई सोच, एक नई उर्जा और एक नई राजनीति के उदय का। ये आप की भी कहानी है-दिल्ली के गली कूचों से होता इसका असर देश की सोच, जनतंत्र से लोगों की अपेक्षाओं और पुराने ढर्रे पर चल रही राजनीति और राजनेताओं को मिल रही चुनौती का भी सफर तय करती है। यह उपन्यास राजनीतिक हलचलों की सिर्फ बाहरी दास्तान भर नहीं है, बल्कि यह आंदोलन की अंदरूनी गतिविधियों से रू ब रू होने का मौका भी देता है। जीवित और रानू जैसे जैसे अपने रिश्ते में आगे बढ़ते हैं वैसे वैसे वे क्रांतिकारी बदलाब के साक्षी और सहयात्री भी बनते है-अन्ना, अनशन, अरविंद से होती हुई आप की इस यात्रा पर आइए निकल पड़ें।

दिलीप पाण्डेय भ्रष्टाचार विरोधी आंदोलन में सक्रिय भूमिका निभाते हुए दिलीप ने इस परिवर्तन को अंदर बाहर से महसूस करके जीया है, और अब सामाजिक आंदोलन के राजनीतिक बनने के बाद संसद से लेकर सड़क तक के संघर्ष का वे अहम हिस्सा हैं। चंचल शर्मा दिल्ली में ही पली बढ़ीं। तीन साल निजी तौर पर देश और समाज से जुड़े गंभीर मुद्दों पर लिखने के बाद, देशहित में चल रहे सामाजिक-राजनीतिक आंदोलन में लगभग आठ महीने तक, सोशल मीडिया पर आधिकारिक तौर पर लेखन के ज़रिए अपनी सेवा प्रदान की।Guerrillas (Hindi Edition) by V.S.Naipual

यह उपन्यास प्रशांत कैरिबियाई द्वीप पर आधारित है, जहां एशियाई, अमेरिकी, अफ्रीकी और पहले के ब्रिटिश उपनिवेशवादी एक मादक उन्माद में साथ-साथ रहते थे। गुरिल्लाज में उपनिवेशवाद और क्रांति के बारे में लिखा गया है। एक गोरा आदमी अपनी अंग्रेज रखैल के साथ आता है जो देशी ताकत और कामुकता से प्रभावित है, लेकिन अपने कामों के नतीजे से अनजान है। क्रांति के नेता के साथ वे मौत, यौनिक हिंसा और अध्यात्मिक दुर्बलता का एक आकर्षक, बांध लेने वाला नाटक रचते हैं। गुरिल्लाज में आम जीवन की खलबली का चित्रण है। उसका अंत निजी हिंसा में होता है। जगह और लोगों का जिस बेजोड़ गहराई से चित्रण हुआ है, वह कहीं और नहीं मिलता। उपन्यास में दुनिया की दशा के केंद्र में स्थित गहरी नैतिक जानकारी का चित्रण असाधारण आवेग के साथ किया गया है। यह किताब हिंसा के बारे में है। वह हिंसा इसकी ध्वनि तक में है। अगर आप यह पुस्तक बोल कर पढ़ें तो इसकी लय में निहित हिंसा को आप महसूस कर पाएंगे। वहां गुस्सा नहीं थी। सिर्फ हिंसा थी।

वी.एस. नायपॉल 1932 में त्रिनिदाद में जन्मे भारतीय मूल के लेखक हैं। उन्हें बुकर पुरस्कार और 2001 का नोबेल पुरस्कार प्रदान किया गया है। लेखन में वे अपनी साफगोई, चुटीले व्यंग्य और बेबाक टिप्पणियों के लिए जाने जाते हैं।Tag cloud

Sign in