Books For You

Grow outward, Grow inward

એક પંથ ને દો કાજ - રશ્મિ બંસલ

ભાવાનુવાદ: સોનલ મોદી

બેસ્ટસેલર્સ " ખભે કોથળો ને દેશ મોકલો" "શૂન્યમાંથી સર્જન" "સપનાના સોદાગરો" અને "મેઘધનુષી માનુનીઓ" "ધરતીનો છેડો ઘર" ની કલમનું નવું નજરાણું

કોલેજના ભણતર અને ઉદ્યોગ સાહસિકતાના ગણતરનો સુભગ સમન્વય સાધનાર દસ લબરમૂછિયા યુવાનોની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ
'એક પંથ ને દો કાજ' (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા ગ્રેજ્યુએશન પહેલા કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાના સ્વપ્ના સાકાર કરવા મંડી પાડનાર વિરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ
આ પુસ્તક હાથમાં લેતા જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે જોઈએ ધગશ, ભારોભાર હિમંત, એક નવો આઈડિયા અને ઇન્ટરનેટ તમારી હોસ્ટેલ નો રૂમ પણ તમારી ઓફિસ બની શકે.
તમે પણ 'સ્ટાર્ટ અપ' ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો ? તો જરૂર આ પુસ્તક તમારા માટે જ છે.કર્મનો કાયદો - સંજય ઠાકર

કર્મનો કાયદો' શિર્ષકના આ પુસ્તકમાં આધુનિક સંદર્ભો ટાંકી કૃષ્ણ અને કર્મયોગની વાતોને ચિંતનસભર રજૂ કરવાનો પ્રયાસ

કર્મમાર્ગની ચર્ચા તો આદિ-અનાદિ કાળથી ચાલી આવે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે 'ભગવદ્દગીતા' નિમિત્તે તેની જે ચર્ચા કરી છે તે અનોખી છે, શ્રી કૃષ્ણની આ ચર્ચામાં કર્મમાર્ગના મૂળભૂત તત્વો અને રહસ્યો સમાયેલા છે.'ભગવદ્દગીતા' ના નાના લગતા સૂત્રોમાં પણ વિરાટ રહસ્યો છુપાયેલા છે. કર્મો જે ગહન ગતિએ ચાલે છે તેને સમજાવતો મોકો 'ભગવદ્દગીતા'થી વિશેષ ક્યાંય નથી.श्री हनुमान लीला

हाथ में पर्वत शिखर उठाए, हवा में उड़ते हुए पवनपुत्र हनुमान स्वयं पर्वत के समान लग रहे थे I वे सहस्त्र धार वाला ज्वलंत चक्र हाथ में लिए, भगवन विष्णु की तरह मनोहर प्रतीत हो रहे थे I - वाल्मीकि रामायण युद्ध कांड, ७४वा सर्ग

रामायण में अपनी भूमिका के लिए प्रसिद्द हनुमान, अपने चंचल स्वाभाव, आश्चर्यजनक शारीरिक शक्तियों तथा भगवान राम के प्रति निस्वार्थ भक्ति के कारण हिंदुओं के सबसे प्रिय देवताओं में से एक मैंने जाते हैं I वानर रूप में, वे सदा अशांत रहने वाले मानव मस्तिष्क के प्रतीक हैं I वे हमें सीखते हैं कि हालांकि प्रत्येक व्यक्ति पशु रूप में जन्म लेता है, किन्तु कड़े अनुशासन एवं दृढ़ता द्वारा कोई भी कोई भी आध्यात्मिक विकास की ऊँचाईयाँ प्राप्त कर सकता है I शक्तियाँ पाने के उद्देश्य से निस्वार्थ भक्ति द्वारा अपने मस्तिष्क को निर्दोष बनाकर हनुमान उस उच्चतम सामर्थ्य का मूर्त रूप बन गए हैं, जिसे हम प्राप्त कर सकते हैं I

वनमाली इस पुस्तक में हनुमान के जन्म से लेकर रामायण में उनके साहसिक कारनामों तक ३६ प्रसिद्द कथाओं का वर्णन करती हैं और उनमें निहित आध्यात्मिक पाठों, यौगिक प्रथाओं एवं वैदिक ज्योतिष शास्त्रके पक्षों को उजागर करती हैं I वे दर्शाती हैं कि किस प्रकार हनुमान के भीतर अपने भक्तों को निस्वार्थ भक्ति और शक्ति प्रदान करने का सामर्थ्य है, और हनुमान के उदाहरण का पालन करना, राम का आशीर्वाद प्राप्त करने का अचूक मार्ग है I वनमाली ने हिन्दू देवी - देवताओं पर आधारित जो पुस्तकें लिखी हैं उनमें श्री कृष्ण लीला, श्री राम लीला, श्री शिव लीला, शक्ति और भगवद गीता का अंग्रेजी अनुवाद प्रमुख हैं I वे वनमाली गीता योग आश्रम ट्रस्ट की संस्थापक तथा अध्यक्ष हैं, जो सनातन धर्म के ज्ञान के प्रसार एवं बच्चों को धार्मिक सेवा देने के प्रति समर्पित है I वे उत्तर भारत में ऋषिकेश में स्थित वनमाली आश्रम में रहती हैं ITechniques in Prayer Therapy (Telugu Translation) By Dr.Joseph Murphy

Murphy, author of The Power of Your Subconscious Mind, wrote this book to explain to readers how they could attain the source of their good and to get desired results through proper prayer. It is a manual on how to pray, how to maintain prayer as part of everyday activity, how to use prayer in case of emergency or danger, etc. According to Murphy, prayer is an ever present help in time of trouble, but you do not have to wait for trouble to make prayer an integral and constructive part of your life.Sanhar (Novel on Rwandas Genocide 1994 in Gujarati) by Dr. Navin Vibhakar

સંહાર

લેખક : નવીન વિભાકર

૧૯૯૪માં આફ્રિકાના નાનકડા દેશ રવાન્ડામાં ખેલાયેલા ભયાનક માનવ-સંહારથી દુનિયા હતપ્રભ થઇ ગયેલી. આ ઘટનાને આધારે લખાયેલી ઐતિહાસિક થ્રીલર નવલકથાLagani Sabhar Baluchher (Gujarati Translation of The Art of Sensitive Parenting) by Amita Govinda

લાગણીસભર બાળઉછેર

લેખક : અમીતા ગોવિંદા

બાળઉછેર અને બાળશિક્ષણના અનુભવી નિષ્ણાતની કલમે લખાયેલું પુસ્તક. બાળકની જરૂરિયાતો, તેમની ભાવનાત્મક કેળવણી, તેમનું માનસ, સર્જનશીલતા, સલામતીની ભાવના, શીખતું-ભણતું બાળક, બાળક અને શાળા વગેરે મુદ્દાઓ સરળ ભાષામાં આવરી લેતું આ પુસ્તક, પોતાના બાળકના ઉછેર પ્રત્યે સભાન એવા પ્રત્યેક માબાપને ઉપયોગી થાય એવું છે.No Excuses (Gujarati Translation) By Brian Tracy

No Excuse! -The Power Of Self-Discipline (Gujarati Edition)

નો એક્સક્યુઝ : સ્વ-શિસ્તની શક્તિ ( કોઈ બહાનાબાજી નહીં!)

મોટા ભાગના લોકો મને છે કે સફળતા સારા નસીબ અથવા પ્રચંડ બુદ્ધિથી મળે છે, પરંતુ ઘણા સફળ લોકોએ સ્વ-શિસ્ત દ્વારા તેમની સિદ્ધિઓ ઘણી વધારે દુન્યવી માર્ગે હાંસલ કરેલ છે.

પુસ્તકના 21 પ્રકરણ તમારા જીવનનમાં સ્વ-શિસ્તની શક્તિ ને ખીલવવા અને સરળતાથી તમને લાગુ કરવા માટે વધુ અભ્યાસ અર્થે આપેલ છે આ માર્ગદર્શનોની, જેને તમે વધારે નસીબદાર માનો છો, તેમની અદેખાઈ કરવાને બદલે, તમે જે બધું કરો તેમાં કેવી રીતે વધારે સફળ થવું તે શીખી શકો. થોડું સ્વ-શિસ્ત ખુબ મદદરૂપ થઇ શકે। બહાના કાઢવાને બદલે સ્વ-શિસ્ત પુસ્તક વાંચો!Safaltano Marg (Gujarati Translation of Road To Success) by Napoleon Hill

સફળતાનો માર્ગ

લેખક : નેપોલિયન હિલ

દરેકને જીવનમાં સફળ થવાની મહેચ્છા હોય છે. પુસ્તકના જગવિખ્યાત લેખક નેપોલિયન હિલ અહીં સફળ થવા માટે એક પછી એક પંદર રસ્તાઓ સૂચવે છે.Tag cloud

Sign in