Books For You

Grow outward, Grow inward

Sagar Movietone (Reel By Reel Story of Sagar Movietone And Chimanlal Desai Who Spelled Magic At The Dawn of Bollywood)

સાગરનાવહી ગયેલા વારીની અદ્ધલોદલ તસવીર ઝીલી લેતું એક અનોખું દસ્તાવેજી પુસ્તક

લેખન અને સંપાદન - બીરેન કોઠારીStyle Secrets (Gujarati Translation of Kareena Kapoor The Style Diary of A Bollywood Diva)


સ્ટાઈલ સીક્રેટ્સ : સ્ટાઈલ ડાયરી ઓફ બોલીવુડ દીવા  by કરીના કપૂર
 
The reigning queen of Bollywood Kareena Kapoor pens down her beauty secrets and style tips in The Style Diary of a Bollywood Diva.
 
Kareena Kapoor is one of the highest paid actress in Bollywood. From her fashion sense to her attitude everything is unique and absolutely delightful. From a chubby young girl who used to shadow her sister at shoots to becoming the most hottest actress, Kareena Kapoor reveals it all. The face of size zero, Kareena introduced the concept into Bollywood. The Style Diary of a Bollywood Diva will give you an insight into her life.
About the Authors

Rochelle Pinto is an Indian author who works for Vogue India as a fashion writer. She has co-authored the bookThe Style Diary of a Bollywood Diva.

Kareena Kapoor is an Indian actress who is the face of new Bollywood. She is known for her multiple movies, her style and attitude. Kapoor has co-authored the book The Style Diary of a Bollywood Diva.Narendra Modi – Ek Rajkiya Jivankatha

રેલી પૂરી થઇ અને પાછા અમે હેલીકોપ્ટરમાં બેઠા.ત્યારે મોદી કેટલાક કાગળો ગોઠવી રહ્યા હતા અને તેમને મોકલાયેલા ઈ-મેઈલ્સના પ્રિન્ટઆઉટ વાંચવામાં મશગૂલ હતા.

મોદીએ કાગળો મને વાંચવા માટે આપ્યા. એક યુક્રેનિયન મહિલાએ તેમને પત્ર લખ્યો હતો.હાલમાં જ તેણીએ એક ભારતીય જોડે લગ્ન કર્યા હતા અને ધીમે ધીમે ભારતને ઓળખી રહી હતી.ગુજરાતમાં મોદીએ જે કામ કર્યું એ બદલ તે મોદીને અભિનંદન આપી રહી હતી.પરંતુ પત્ર નો મુખ્ય આશય તો 2014 ની લોકસભાની ચુંટણી જ હતો. 2005ની વાત કરતા તે કહે છે કે એ વખતે ‘ઓરેન્જ રીવોલ્યુશન’ ચાલતી હતી અને યુક્રેનમાં બદલાવ લાવવાની તેમને તક હતી, પરંતુ બધું સમાપ્ત થઇ ગયું. જો તમને ભારતમાં બદલાવ લાવવાની તક મળે તો તે ગુમાવશો નહિ અને અમને નિરાશ કરશો નહિ. કેમ કે તમારા સિવાય બીજું કોઈ નથી જે આ કામ કરી શકે.

જો 2014ની ચુંટણીમાં મોદી વડાપ્રધાન બનીને 7-રેસકોર્સ પરના ભવ્ય બંગલામાં રહેવા જશે, તો ગુજરાતના વડનગરથી આવેલા પછાત વર્ગના એક ગરીબ છોકરાની લાંબી અને અણધારી સફરનો અંત આવશે!BUSINESS FUNDA

આજનો યુગ માહિતીનો યુગ છે, પણ એ માહિતી મેળવવા માટે દરેક ક્ષેત્રનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. માહિતી અને જ્ઞાન એ કોઈ પણ બિઝનેસના બે ફેફસાં છે. બિઝનેસ નાનો હોય કે મોટો એને અપડેટ રાખવા માટે માહિતી અને એના વિકાસશીલ ગ્રાફને સતત વધતો રાખવા માટે જ્ઞાન મહત્ત્વનો ભાગ ભજવે છે. બજારની નાડ પારખી સફળ પરિણામના ઊજળા ભવિષ્યનો ભાગ ભજવે છે. બજારની નાડ પારખી સફળ પરિણામના ઊજળા ભવિષ્યનો અંદાજ કેવી રીતે મેળવવો એનો પાઠ આ પુસ્તકમાંથી શીખવા મળે છે. એ જ બિઝનેસ ટકાઉ, પરિણામલક્ષી અને ફળદાયી બની શકે, જેના પાયમાં "બિઝનેસ FUNDA' હોય. તો શું છે આ "બિઝનેસ FUNDA'? જુઓ, આ પુસ્તકમાં... ગતિને પ્રગતિમાં અને તકને તકદીરમાં ફેરવવાનો મંત્ર એટલે જ "બિઝનેસ FUNDA'. જિંદગી જીવવી એ આર્ટ હોય, તો મૅનેજમૅન્ટ અને બિઝનેસને કઈ રીતે "લાઈવ' રાખવાં એ ફાઇન આર્ટ છે. આવું, આર્ટ અને ફાઇન આર્ટનું ઝીણું ઝીણું નકશીકામ આપને આ પુસ્તકના પાને પાને જોવા મળશે.Style Secrets (Gujarati Translation of Kareena Kapoor The Style Diary of A Bollywood Diva) by Kareena Kapoorअतिथि – शिवानी

आज तक उनके किस पूर्वज मुख्यमंत्री ने अपनी जाति को प्रश्रय नहीं दिया। कौन से मुख्य सचिव ने अपनी बिरादरी को महत्वपूर्ण पद नहीं सौंपे। कभी-कभी माधव बाबू का चित्त खिन्न हो उठता। क्या इसी स्वतंत्रता के स्वप्न उन्होंने देखे थे भ्रष्टाचार और जातिवाद से महमह महकती राजनीति में मुख्यमंत्री माधव बाबू अपने बिगड़ैल पुत्र कार्तिक को साधने के लिए पारम्परिक भारतीय ब्रह्मास्त्र का प्रयोग करते हैं, उसकी गाँठ अपने निहित शिक्षक मित्र श्यामाचरण की बेटी जया से बाँधकर। लेकिन सरल, बुद्धिमती और स्वाभिमानी जया पति और मंत्रिपत्नी तथा उनके नशेड़ी बेटी की समवेत बेहूदगियों से क्षुब्ध आई.ए.एस.परीक्षा की तैयारी के दौरान एक बड़े उद्योगपति के पुत्र शेखर से उनकी भेंट के बाद उसके जीवन में नया मोड़ आने ही वाला था, कि नियति उसके अतीत के पन्ने फरफरा कर फिर उसके आगे खोल देती है।

शहर की कुटिल राजनीति, सम्पन्न राजनैतिक घरानों के दुस्सह पारिवारिक दुष्चक्र और पारम्परिक ग्रामीण समाज की कहीं सरल और कहीं काकदृष्टि युक्त टिप्पणियों के ताने-बाने से बुना यह उपन्यास अन्त तक पाठकों की जिज्ञासा का तार टूटने नहीं देता।मीना कुमारी की शायरी

दिल में फिर दर्द उठा
फिर कोई भूली हुई याद
छेड़ती आई पुरानी बात
दिल को डंसने लगी गुज़री हुई जालीम रात
दिल में फिर दर्द उठा
फिर कोई भूली हुई याद बन के नश्तर
रंगे अहसास में उतरी ऐसे
मौत ने ले के मेरा नाम पुकारा जैसे

फ़िल्म जगत में मीनाकुमारी ने एक सफल अभिनेत्री के रूप में कई दशकों तक अपार लोकप्रियता प्राप्त की, लेकिन वह केवल उच्चकोटि की अभिनेत्री ही नहीं एक अच्छी शायर भी थीं। अपने दर्द, ख़्वाबों की तस्वीरों और ग़म के रिश्तों को उन्होंने जो जज़्बाती शक्ल अपनी शायरी में दी, वह बहुत कम लोगों को मालूम है।

उनकी वसीयत के मुताबिक प्रसिद्ध फ़िल्मकार और लेखक गुलज़ार को मीनाकुमारी की २५ निजी डायरियां प्राप्त हुईं। उन्हीं में लिखी नज़्मों, ग़ज़लों और शे’रों के आधार पर गुलज़ार ने मीनाकुमारी की शायरी का यह एकमात्रGreat Urdu Rubais Qatas and Couplets

Kuldip salil specializes in translating urdu and hindi poerty into english and vice-versa. He has won numerous awards, including the sahitya Akademi Awards for his senssitive translation of eminemt poets such as mir, Ghalib Iqbal, faiz and Ahmad faraz. He has also published five volumes of his own poerty, four of them being ghazals collections. His translation of Dewan-e-Ghalib received immense appreciation. He retired as associate professor of English, Hans raj college, University of Delhi.Tag cloud

Sign in