Books For You

Grow outward, Grow inward

નિઘંટુ (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ ) (ભાગ 1 અને 2)
 
-બાપાલાલ વૈદ્ય
 
ઘંટ વગાડી વગાડીને જેમાં વનૌષધિનાં ગુણગાન ગાવામાં આવેલાં છે તે પુસ્તક એટલે નિઘંટુ. રાજનિઘંટુ, ધન્વન્તરિ નિઘંટુ, શાલિગ્રામ નિઘંટુ,
 
નિઘંટુઓમાં શ્રી ધન્વન્તરી નિઘંટુનું સ્થાન ઊંચું છે  કાશીરાજ ધન્વન્તરી આ નિઘંટુના વક્તા છે અને કોઈ અજ્ઞાતનામાં ધન્વન્તરીશિષ્યથી આ સંગૃહિત થયેલો છે પ્રાચીન નિઘંટુઓમાં નહિ એવા અનેક દ્રવ્યો આ નિઘંટુમાં લેવામાં આવ્યા છે એલોપથી-યુનાની બંનેના ઉપયોગી દ્રવ્યો અહી લેવામાં આવ્યા છે
આ ગ્રંથની રચના આ પ્રમાણે કરવામાં આવી છે -લેટીન, સંસ્કૃત ગુજરાતી તથા ઈતર ભાષાના શબ્દોની સુચીઓ ઉપરાંત કયા રોગોમાં કયી વનસ્પતિ વપરાયેલી છે તે આ અનુક્રમણિકા જોવાથી તુર્તજ સમજી શકાશે આયુર્વેદના વિદ્યાર્થીઓને ખુબજ ઉપયોગી છેआपके लक्ष्य क्या है ? 'आपको जिंदगी से क्या आशाए है ' यह जानने के लिए कुछ  सशक्त प्रश्न

गैरी रायन ब्लेयर

हिंदी अनुवाद :WHAT ARE YOUR GOALS?

This groundbreaking best seller provides the foundation you need to begin setting and achieving your goals.

With penetrating, insightful and pointed questions, the author reveals a step-by-step pathway for us to discover our goals and find a strong sense of purpose.

This book will help you DEFINE what you want out of life.Jan
24

Dhyan Sutra

ध्यान सूत्र

"महाबलेश्वर के प्राकृतिक वातावरण में ओशो द्वारा संचालित ध्यान शिविर के दौरान हुए प्रवचनों व प्रायोगिक ध्यान प्रयोगों का संकलन है यह पुस्तक। शरीर, विचारों और भावों की एक-एक परत से ग्रंथियों को विलीन करने की कला समझते हुए, ओशो हमें समग्र स्वास्थ्य और संतुलन की ओर लिए चलते हैं।

पुस्तक के कुछ अन्य विषय-बिन्दुः
 
• - सेक्स उफर्जा का सृजनात्मक उपयोग कैसे करें?
• - क्रोध् क्या है? क्या है उसकी शक्ति?
• - अहंकार को किस शक्ति में बदलें?
• - वैज्ञानिक युग में अध्यात्म का क्या स्थान है?"Charak Samhita (Set of 2 Books)મહેસૂલી  તલાટી પરીક્ષા (રેવન્યુ તલાટી, વર્ગ -3)
 
ભરતી સમિતિ, મહેસૂલ વિભાગ, ગાંધીનગર આયોજિત
 
પુસ્તકની વિશિષ્ટતાઓ :-
1.     ગુજરાત તથા ભારત : એક નજરે
2.     અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો
3.     સાંપ્રત પ્રવાહો
4.     સામાન્ય જ્ઞાન ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય
5.     અંકગણિત
6.     સામાન્ય બૌદ્ધિક કસોટી
7.     અંગ્રેજી ભાષા
8.     પદ અને પદાધિકારીઓ
 
મહેસૂલી તલાટી કે રેવન્યુ તલાટી એ ગુજરાત સરકારનાં ગ્રામીણ ભાગોમાં વહિવટી સ્થાન છે.  ૨૦૧૧ એપ્રિલ ગુજરાત સરકારે નવી કેડર રેવન્યુ તલાટી નામે બનાવી છે. મહેસૂલી તલાટી અને પંચાયત મંત્રી હવે બંને અલગ અલગ સ્થાન છે. તલાટી-કમ-મંત્રી હવે પંચાયત મંત્રી તરીકે ઓળખાશે. પંચાયત મંત્રી પંચાયત હેઠળ છે અને મહેસૂલ તલાટી મહેસૂલ વિભાગ હેઠળ છે. રેવન્યુ તલાટી મામલતદાર કચેરીના કર્મચારી છે, જેની નિમણુંક કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. મેહસૂલ વિભાગ, ગુજરાતના નવા જોબ ચાર્ટ મુજબ, હાલ મહેસૂલી તલાટીઓ પાસેથી કારકૂન તરીકેની કામગીરી લેવામાં આવે છે. રેવન્યુ તલાટી ગામમાં જમીનને લગતાં કામો સંભાળે છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી રેવન્યુ તલાટી વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં ૨૧૨૬ તલાટી મંત્રીની ભરતી કરવાની છે.Vikasit Bharatni Khoj (Gujarati Translation Of Squaring The Circle) - Abdul Kalam

વિકસિત ભારતની ખોજ
 
એ પી જે અબ્દુલ કલામ સાથે અરુણ ત્રિવેદી
 
ભારતની પુનજાગૃતિ પ્રતિ સાત પગલાં
 
અંગ્રેજી પુસ્તક 'SQUARING THE CIRCLE : SEVEN STEPS TO INDIAN RENAISSANCE' નો ભાવાનુવાદ
 
ભાવાનુવાદ : ચિરાગ ઠક્કર 'જય'
 
The success of the IT industry and Indian human resources in global enterprises have made India a seemingly wealthy country. Even as the wealth has grown, the inequality has widened and many scams have surfaced. There was a logjam in Parliament and civil movements against corruption created an impression of anarchy and distrust. Amidst his dissatisfaction with the current state of affairs, Dr Abdul Kalam recalled the intellectual fight waged by Socrates against the rule of tyranny and he felt duty bound to express his concerns. Tony Judts words: Something is profoundly wrong with the way we live today haunted him and sparked the desire to write this book.
 
Dr Kalam calls for an Indian Renaissance, which he describes in seven steps involving the common people of the land, and in particular, the youth. He urges people to arise out of servitude to a vested ruling class, awake from the slumber of a passive democracy, and advance to manifest our destiny of a developed nation. He recommends that by turning inward and listening to the voice of our conscience, we can live a virtuous life and thereby build a strong and secure India.
 
Dr Kalam has teamed up once again with his friend Arun Tiwari, and through a series of dialogues presents complex concepts in a simple way. They have written candidly about the truth as they see it but with respect to other perspectives. The team of Wings of Fire returns with another inspirational book.
 
About the Author
 
Kalam calls for an Indian Renaissance, which he describes in seven steps involving the common people of the land, and in particular, the youth. He urges people to arise out of servitude to a vested ruling class, awake from the slumber of a passive democracy, and advance to manifest our destiny of a developed nation. He recommends that by turning inward and listening to the voice of our conscience, we can live a virtuous life and thereby build a strong and secure India.किस दैट फ्राग ( Hindi Translation of 'Kiss That Frog' By Brian Tracy)
 
ब्रायन ट्रेसी
 
हार को जीत में बदलने के १२ असरदार तरीके
 
अपनी खामियों को गले लगाईये
 
'पुस्तक के मजाकिया नाम पर न जाएँ -किस दैट फ्राग ! आपकी जिंदगी बदल सकती है। ब्रायन ट्रेसी कि मदद से अपने नकारात्मक विचारो को छोड़िये, आपकी जानकारी के बिना ही ये आपके प्रतिदिन के रवैये को नियंत्रित कर रहे होंगे। यह पुस्तक पढ़े और अधिक सकारात्मक भविष्य की और कदम बढ़ाये।What To Expect Eating Well When You Are Expecting (Bengali Edition) - Heidi Murkoff & Sharon MazelTag cloud

Sign in