Books For You

Grow outward, Grow inward

THE POWER OF POSITIVE THINKING (Tamil Translation) - Norman Vincent Peale

In this phenomenal bestseller, Dr. Peale demonstrates the power of faith and action. With the practical techniques outlined in this book, you can energize your life – and give yourself the initiative needed to carry out your ambitions and hopes. The Power of Positive Thinking helped millions of men and women to achieve fulfillment in their lives.



MANN KO SUNDAR KAISE BANAYE? (Hindi edition of How to Have A Beautiful Mind)

इस पुस्तक के द्वारा लेखक एडवर्ड डी बोनो यह बताते हैं कि सुंदर मन के द्वारा व्यक्ति बहुत कम समय में, बिना खर्च किये, अपने आपको अधिक आकर्षक बना सकता है। अपनी रचनात्मक सोच, कल्पना और परानुभूति से लोगों को प्रभावित कर सकता है। यदि आप लोगों को आकर्षित या प्रभावित करना चाहते हैं तो एडवर्ड डी बोनो की सलाह पर चलें, अपने मन को अधिक सुंदर बनाएं।



सकारात्मक सोच -प्रो.पी.के.आर्य

सकारात्मक सोच आदमी का वह ब्रह्मास्त्र है, जो उसके मार्ग की सभी बाधाओं को समाप्त कर सफलता का मार्ग प्रशस्त कर देता है।सकारात्मक सच विक्षित करने के सरल उपाय बताती पुस्तक।



Kautilya's Arthshashastra now in Gujarati
 
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર : નાણાંકીય સંચાલન અને આર્થિક વહીવટનો માર્ગ
 
અનુવાદ : મોક્ષા કારિયા
 
લગભગ 2400 વર્ષ પહેલા લખાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મળે છે ભારતની વર્તમાન આર્થિક અને અન્ય સમસ્યાઓનો ઉકેલ
 
ભારતીય અર્થશાસ્ત્રના વારસામાં કૌટિલ્યનું પ્રદાન મહત્વનું છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અદ્ભૂત છે. એનો ખરો અમલ વૈશ્વિક અર્થતંત્રની બીમારી મટાડે એવો રામબાણ ઈલાજ છે .
 
ચાણક્ય તરીકે ઓળખાતા કૌટિલ્ય ભારતના સહુથી પ્રસિદ્ધ રાજકીય અર્થશાસ્ત્રી છે . આર્થિક પ્રવૃતિઓને કોઈપણ રાજય વ્યવસ્થાની કામગીરી પાછળના ચાલકબળ તરીકે તેઓ જોતા .હકીકતે, તેમણે  તો ત્યાં સુધી કહ્યું છે કે, લશ્કર કરતા પણ મહેસુલને પ્રાધાન્ય મળવું જોઈએ, કારણકે એક સુવ્યવસ્થિત મહેસુલી વ્યસ્થા થકી જ લશ્કરને જાળવી શકાય .
 
કૌટિલ્યએ કહ્યું છે કે, (૧) રાજા (લોકશાહી ગણતંત્રમાં સરકાર)એ પ્રજા પાસેથી એ રીતે વેરા લેવા જોઈએ કે જેથી પ્રજા ઉપર બોજ પણ ન પડે અને રાજયની માગ પણ સંતોષાઈ જાય. જે રીતે પુષ્પમાંથી ભ્રમર-પતંગિયા મધુરસ ચૂસે છે તો પણ પુષ્પને કોઈ હાનિ કે ઈજા થતી નથી. (૨) એટલો ખર્ચ ન કરો કે, દેવું કરવાની વેળા આવે. (૩) આવક કરતા જાવક વધે તો એ પનોતીની નિશાની સમજવી.
 
અનુભવ અને સ્વપ્ન વચ્ચેનો ગાળો પૂરનાર કૌટિલ્ય ખરા અર્થમાં એક મુત્સદી હતા . કૌટિલ્ય માટે ઉત્તમવહીવટ એક સર્વોપરી બાબત હતી . તેમણે  નફા-નુકશાનની આંતરિક વ્યવસ્થા તેમજ ભ્રષ્ટાચાર ડામવા માટેની પ્રક્રિયાઓ અંગે સૂચનો કર્યા હતા .રાજ્ય અર્થતંત્રની બાબતમાં કૌટિલ્યે ઘણા સિદ્ધાંતો સાંપ્રત -સમયમાં પણ લાગુ પાડી શકાય છે .
 
કૌટિલ્યના વિચારોના હાર્દને ગ્રહણ કરવાનો, તેમના સંદેશને સમજવાનો એક નિષ્ઠાવાન પ્રયત્ન આ પુસ્તક થકી કરવામાં આવ્યો છે .સરકાર તેમજ આધુનિક ભારતીય ઉધોગોના સંચાલનમાં તેમના ઉપદેશો કેટલા સુસંગત છે તેના સંદર્ભે પણ આ પુસ્તક ઉપયોગી છે .
 
અર્થતંત્ર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ તેમજ દરેક પ્રકારના ધંધા-વ્યવસાયીમાં રહેલા વાચકોને ઉપયોગી થશે .



KHARCH KAM KARNE KE 100 TAREEKE (Hindi editionn of How to Spend Less without being Miserable) - Richar Templar

हममें से अधिकांश लोग ज़रूरत से ज़्यादा ख़र्च कर बैठते हैं। लेकिन हम इस बारे में कुछ भी नहीं करते हैं क्योंकि हमें लगता है कि ख़र्च कम करने से जीवन में आनंद कम हो जाएगा। रिचर्ड टेंपलर हमें यह बताते हैं कि ख़र्च कम करने का मतलब सुख में कमी आ जाना नहीं है। टेंपलर के 100 नायाब विचार हमें चतुराई से किफ़ायत करना सिखाते हैं और यह समझाते हैं कि आप कितने खुश हैं इसका इस बात से कोई सबंध नहीं है कि आपके पास कितना पैसा है। इस पुस्तक में किफ़ायती जीवन जीने के 100 सबसे महत्वपूर्ण सबक़ शामिल किए है, जिनसे सोचने का तरीक़ा ही बदल जाएगा।



ALCHEMIST (Hindi edition of The Alchemist) - Paulo Coelho

हर कुछ दषकों में एक ऐसी पुस्तक आती है, जो पाठकों को केवल सोचने पर ही विवष नहीं करती, बल्की उनका जीवन ही बदल डालती है, हमेशा के लिए। 'अल्केमिस्ट ऐसी ही एक अभूतपूर्व पुस्तक है। पाओलो कोएलो सेटियागो नाम के गड़रिये की कहानी के माध्यम से हमें अपने दिल की आवाज़ सुनने, अपने जीवन में विखरे हुए चिहनों और पूर्वसंकेतों को पढ़ने की और स्वयं अपने सपनों को पूरा करने के लिए प्रयत्‍नशील रहने की कला सिखाती है।



नेतृत्व -प्रो.पी.के.आर्य

Netrutva (Leadership) - P. K. Arya

नेतृत्व वही व्यक्‍ति कर सकता है, जिसका व्यक्तित्व प्रभावशाली हो, वाणी में आकर्षण हो, जिसकी तर्कशक्‍ति लोगो को लाजवाब कर दे। आपके भीतर छिपे लेदरशिप के गुणो को उभरकर सफल होने के गुर बतानेवाली पुस्तक।



Prem No Aasav - Jack Canfield

Chicken Soup For The Women's Soul (Gujarati Translation)


આપણા જેવા અનેક લોકોના જીવનની ધટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ધણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાના રાહ દેખાડે છે. તમારા અંગત હતાશ મિત્રમાં આશાનો સંચાર કરવાનું મન થાય કે તમારા બાળકના કોમળ મન પર સારી બાબતોને અંકિત કરવાનું મન થાય અથવા તમારા નજીકના પરિવારજન કે જરૂરિયાતમંદ વ્યક્તિના હૃદયને સ્પર્શ કરતો હોય તો આ પુસ્તક તમને દીવાદાંડી તરીકે ઉપયોગી નીવડશે. આ પુસ્તક એટલે હૃદયના દ્વાર ખોલતા સંવેદનશીલ પ્રસંગોનું અણમોલ ભાથું.



Tag cloud

Sign in