Books For You

Grow outward, Grow inward

Buy Tatvamasi Gujarati Book Written by Dhruv Bhatt Online at Low Prices

તત્વમસિ - ધ્રુવ ભટ્ટ


લેખક એ છે જે વાચકને આ દુનિયાથી દૂર કોઈ અજ્ઞાત પ્રદેશની સફર કરાવે છે. તે થોડા સમય માટે આપણને આ જગતથી કોઈક ઉપરના પ્રદેશમાં લઈ જાય છે. જેની શબ્દસાધના આપણને આવી પ્રતીતિ કરાવી શકે તે સાચો સર્જક છે. ધ્રુવભાઈ ભટ્ટના તમામ પુસ્તકોમાં આપણે તે ખૂબ જ સ્પષ્ટ રીતે અનુભવી શકીએ છીએ. તેમના અદ્દભુત સર્જનોમાંનું એક સર્જન છે ‘તત્વમસિ’. આ લઘુનવલકથા પૂરી કર્યા પછી આ લોકમાં પાછા આવવાનું મન ન થાય એટલી હદે તે આપણને પકડી રાખે છે.

આપણી સંસ્કૃતિના બે મહાકાવ્યો છે : ‘રામાયણ’ અને ‘મહાભારત’. તે જ રીતે ત્રણ મહાવાક્યો છે : ‘અહં બ્રહ્માસ્મિ’, ‘તત્વમસિ’ અને ‘સર્વં ખલું ઈદં બ્રહ્મ’. આ ત્રણ મહાવાક્યોરૂપી તણખલાને ઉપાડીને લેખક ધ્રુવ ભટ્ટે ‘તત્વમસિ’ નામની લઘુનવલનો માળો ગૂંથ્યો છે, જેમાં ધબકે છે ભારતીય સંસ્કૃતિનો મહાઘોષ.Varg Kundali Rahasya (Hindi Book) By Krushna Kumarसलाखों के पीछे - सुनेत्रा चौधरी
 
 
Salakho Ke Piche (Bharat Ke Prasiddh Logo Ke Jail Se Jude Kisse) By Sunetra Chaudhary

 
 
भारत के प्रसिद्ध लोगों के जेल से जुड़े किस्से

लोग कहते हैं कि जेल सबको बराबरी पर ला देने वाली हो सकती है - लेकिन क्या ये बात उस स्थिति में लागू होती है जब आप किसी हिंदुस्तानी जेल में वी.आई.पी. कैदी हों? शायद नहीं |

'अगर आप 1000 रुपय चुरा लें तो हवलदार मार-मार कर आपकी हालत ख़राब कर देगा और आपको ऐसी कालकोठरी में बंद कर देगा जिसमें न बल्ब होगा न खिड़की | लेकिन अगर आप 55,000 करोड़ रुपय कि चोरी करते हैं तो आपको 40 फ़ीट के कक्ष में रखा जाएगा जिसमें चार खंड होंगे - इंटरनेट, फ़ैक्स, मोबाइल फ़ोन और दस लोगों का स्टाफ़, जो आपके जूते साफ़ करेगा और आपका खाना पकाएगा |

हिंदुस्तान के कुछ बेहद जाने-माने क़ैदियों के विस्तृत प्रत्यक्ष साक्षात्कारों पर आधारित इस पुस्तक में पुरुस्कार प्राप्त पत्रकार सुनेत्रा चौधरी जेल के वी.आई.पी. जीवन में झाँकने का एक अवसर उपलब्ध कराती हैं | पीटर मुखर्जी अपनी 4 x 4 की कोठरी में की करते हैं? दून स्कूल के 70 वर्षीया भूतपूर्व छात्र, जिन्होंने 7 साल से ज़्यादा जेल में बिताये हैं, वे किस तरह लगातार अपीलें करते हुए अपना केस लड़ने का संकल्प क़ायम रखे हुए हैं? अमर सिंह से उन दुर्भाग्यपूर्ण दिनों में कौन-कौन मिलने आया, जिसने इस बात को तय किया कि उनके भावी दोस्त और सहयोगी कौन होंगे?

हिंदुस्तान के जाने-माने क़ैदी पहली बार अपने किस्से सुना रहे हैं - 'ब्लेडबाज़ों' से लेकर यातना-कक्षों तक, एयर कंडीशनरों से युक्त जेल की कोठरियों से लेकर पांच सितारा होटलों से आने वाले भोजन तक, गुदगुदे बिस्तरों से लेकर प्राइवेट पार्टियों तक के क़िस्से - और यह भी कि वे किस तरह जेल या तथाकथित 'जेल-आश्रम' के भीतर ज़िन्दगी के अविश्वसनीय ब्योरों और अपने मुकदमों से जूझते, जेलों में सड़ रहे सैकड़ों क़ैदियों के साथ यह पुस्तक बन्दी बनाये जाने के मूलभूत उद्देश्य पर सवाल उठती है - क्या यह वाकई सुधर है या उस व्यवस्था का दुरुपयोग है जिसका हम हिस्सा हैं ?गुप्त भारत की खोज - पॉल ब्रन्टन
 
 
Gupt Bharat Ki Khoj (Hindi Translation of A Search In Secret India) By Paul Brunton

 
 
गुरु की तलाश पर आधारित एक असाधारण कृति

'मैं योगियों की खोज मैं पूर्वी दिशा की यात्रा करते हुए भारत की पवित्र नदियों के तटों पर गया. मैंने पूरे देश का भ्रमण किया, और फिर मैं भारत के ह्रदय तक पहुँचा...'

पॉल ब्रन्टन पूर्वी जगत की आध्यात्मिक परम्पराओं की खोज में निकले बीसवीं शताब्दी के सबसे अहन खोजियों में से एक थे. वे एक पत्रकार भी थे और अपनी समीक्षात्मक निष्पक्षता एवं व्यावहारिक ज्ञान के लिए जाने जाते थे. इन गुणों के साथ ही उनकी उत्कृष्ट जीवनशैली ने उन्हें पूर्वी जगत की आध्यात्मिकता पर लिखने वाला एक श्रेष्ठ लेखक बना दिया.

गुप्त भारत की खोज आध्यात्मिक यात्रा-वृत्तांत की एक महान कालजयी रचना है. पॉल ब्रन्टन ने विवरण प्रस्तुत करने की अपनी अद्भुत क्षमता और अपने उदार दृष्टिकोण के संयोग से भारत की यात्रा का अनूठा वर्णन किया है. वे योगियों, सन्यासियों और गुरुओं के बीच रहकर एक ऐसे व्यक्ति की खोज करते रहे हैं, जो उन्हें आत्म-ज्ञान से मिलने वाली शांति प्रदान कर सके.

उनकी यह जीवंत खोज, तमिलनाडु में स्थित अरुणाचल पर्वत पर श्री रमण महर्षि के पास समाप्त होती है: 'नीले आकाश में असंख्य तारे टिमटिमा रहे हैं. उदय होता हुआ चन्द्रमा, चंडी की पतली चक्रनुमा लकीर कैसा दिख रहा है. शाम के समय उड़ने वाले जुगनुओं ने उद्यान को प्रकाशित कर दिया है, और उनके ऊपर खजूर के ऊँचे वृक्षों की लहराती डालियाँ आकाश के काले छाया-चित्र पर झूमती दिखाई पड़ रही हैं. मेरा आत्म-रूपांतरण पूर्ण हो गया है...Gujarat General Knowledge Ek Abhyas By Shahezad Kazi--(Latest 2018 SIXTH Edition)
 
ગુજરાત જનરલ નોલેજ -એક અભ્યાસ (2018 આવૃત્તિ 6th Edition )
 
ડો. શહેઝાદ કાઝી
 
GPSC વર્ગ -1/2, PI, Dy.S.O.,PSI, નાયબ મામલતદાર,રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લર્ક,નાયબ ચીટનીસ, ઓફિસ આસિસ્ટન્ટ, કોન્સ્ટેબલ વગેરે ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
 
પુસ્તકની વિશેષતા :
 
ગુજરાતની ભૂગોળ- વર્ણાત્મક તથા વનલાઇનર કવીઝ
ગુજરાતનો ઇતિહાસ-વર્ણાત્મક તથા વનલાઇનર કવીઝ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો -લોક નૃત્ય-લોકમેળાઓ
ધો.5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત "વિજ્ઞાન અને ટેક્નોલોજી" તથા "સામાજિક વિજ્ઞાન" ની વનલાઇનર કવીઝ
છેલ્લા 10 વર્ષની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાત જનરલ નોલેજના પુછાયેલા પ્રશ્નો-જવાબ સાથે

 
 
 
યોજનાઓ- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રી દ્વારા સંચાલિત યોજનાઓ January 2018 સુધીની
ગુજરાતનો ઇતિહાસ -વર્ણાત્મક સમજૂતી સાથે
ગુજરાતની ભૂગોળ -વર્ણાત્મક સમજૂતી સાથે
બ્રહ્માંડ અને સૂર્યમંડળ
પંચાયતીરાજ-વનલાઇનર કવીઝ
મહાગુજરાત આંદોલન અને ગુજરાતની રાજનીતિ-વનલાઇનર કવીઝ
મહિલાઓનો વિવિધ ક્ષેત્રે ફાળો -વનલાઇનર કવીઝPanetarna Rang By Pannalal Patel

પાનેતરના રંગ  (વાર્તા સંગ્રહ) - પન્નાલાલ પટેલ

ગ્રામજીવન-શહેરીજીવનનું આલેખન કરતી, માનવમનની આંટી-ઘૂંટીને રજૂ કરતી ઉત્તમ વાર્તાઓ પન્નાલાલે ગુજરાતી સાહિત્ય જગતને આપી છે.Avismaraniya Part 4

 

અવિસ્મરણીય- Part 4

 

ઈશા કુન્દનિકાAshtavakrageeta (Gujarati) By: Nalin Vyas
 
અષ્ટાવક્રગીતા (સાક્ષીભાવનું સત્ય)
 
નલિન ન.વ્યાસ
 
 
અષ્ટાવક્રગીતા (સાક્ષીભાવનું સત્ય)  લેખકે આપેલા પ્રવચનોનું સંકલન
 
 
ત્રેતાયુગમાં એક મહાન ઋષિ થઇ ગયાં – શ્રી અષ્ટાવક્રમુનિ – તેમના આઠ અંગો વાંકા હતા પરંતુ તેમનું મન અને આત્મા અત્યંત સાત્વિક અને પવિત્ર હતા. વિદેહ કહેવાતા રાજા જનકને પણ જેમણે 'અષ્ટાવક્રગીતા' નાં માધ્યમથી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યોTag cloud

Sign in