Arvachin Bharatiya Vaigyaniko By Yogendra Jani
અર્વાચીન ભારતીય વૈજ્ઞાનિકો - યોગેન્દ્ર જાની
◉ સર જગદીશચંદ્ર બોઝ
◉ સર ચંદ્રશેખર વેંકટરામન
◉ ડો. મહેન્દ્રલાલ સરકાર
◉ ડો. હોમી જહાંગીર ભાભા
◉ ડો. વિક્રમ સારાભાઇ
◉ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય
◉ શ્રીનિવાસ રામાનુજન આયંગર
◉ ડો. શાંતિસ્વરૂપ ભટનાગર
◉ ત્રિભોવનદાસ કલ્યાણદાસ ગજ્જર
◉ ડો. મોક્ષગુન્ડમ વિશ્વેશ્વરૈયા
◉ સુબ્રહમણ્યમ ચંદ્રશેખર
◉ સામ પિત્રોડા
◉ ડો. સત્યેન્દ્રનાથ બોઝ
◉ પ્રશાંતચંદ્ર મહાલનોબીઝ
◉ ડો. એ.પી.જે.અબ્દુલ કલામ
◉ રાજા રમન્ના
◉ મેઘનાદ સહા
◉ હરગોબિંદ ખોરાના
8827d09f-65a3-4eb3-a082-809828a4e510|1|5.0
Prachin Bharatiya Vigyan Ane Vaigyaniko By Yogendra Jani
પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો - યોગેન્દ્ર જાની
◉ આર્યભટ્ટ
◉ ભાસ્કરાચાર્ય
◉ બ્રહ્મગુપ્ત
◉ બોધાયન
◉ વરાહમિહિર
◉ મેધાતિથી
◉ મહાવીરાચાર્ય
◉ આચાર્ય ભારદ્વાજ
◉ આચાર્ય કાનડ
◉ નાગાર્જુન
◉ આચાર્ય પતંજલિ
◉ આચાર્ય કપિલ
◉ અશ્વિનીકુમારો
◉ નિમી
◉ આચાર્ય ચરક
◉ આચાર્ય સુશ્રુત
◉ ધનવંતરી
◉ નિલકંઠ સોમ્યાજી
f4bf07db-e893-498b-afc5-63e775a33c92|0|.0
Prachin Bharatiya Vigyan Ane Vaigyaniko By Yogendra Jani
પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો - યોગેન્દ્ર જાની
◉ આર્યભટ્ટ
◉ ભાસ્કરાચાર્ય
◉ બ્રહ્મગુપ્ત
◉ બોધાયન
◉ વરાહમિહિર
◉ મેધાતિથી
◉ મહાવીરાચાર્ય
◉ આચાર્ય ભારદ્વાજ
◉ આચાર્ય કાનડ
◉ નાગાર્જુન
◉ આચાર્ય પતંજલિ
◉ આચાર્ય કપિલ
◉ અશ્વિનીકુમારો
◉ નિમી
◉ આચાર્ય ચરક
◉ આચાર્ય સુશ્રુત
◉ ધનવંતરી
◉ નિલકંઠ સોમ્યાજી
c1f3c80f-54d8-4e50-92f2-9380ea12ef3f|0|.0
Drugsnu Bandhan Majana Name Motni Saja By Yogendra Jani
ડ્રગ્સનું બંધાણ મજાના નામે મોતની સજા - યોગેન્દ્ર જાની
વિશ્વનું ભાવિ યુવાનોના હાથમાં છે.યુવાનો દેશનું ધન છે.આ યુવાધન ડ્રગ્સને રવાડે ચઢી રહ્યું છે અને આ રીતે પોતાના અને દેશના ભાવિને બારબાદીની ગર્તામાં ધકેલે છે.શરૂમાં આનંદ ખાતર ડ્રગ્સ લેતો યુવાન ક્યારે અનો વ્યસની બની જાય છે તેની તેને ખુદને જ ખબર રહેતી નથી અને ધીમે ધીમે ડ્રગ્સની માત્રા એટલી બધી વધી જાય છે. ઘણી વખત ડ્રગ્સ ખરીદવાના પૈસાના અભાવે તે ચોરી,લૂંટફાટ કે ખૂન કરવા સુધી પણ જઈ શકે છે.
શાળાઓ અને કોલેજોમાંથી ડ્રગ્સથી થતા શારીરિક અને આર્થીક નુકસાન અંગે યુવાનોને વિશેનું પુરતું જ્ઞાન પ્રત્યેકને આપવું જોઈએ .આ પુસ્તકમાં વિવિધ પ્રકારની ડ્રગ્સ,તેની ગંભીર આડઅસરો,ઈતિહાસ,વિશ્વમાં વ્યાપ અને ડ્રગ્સની ચુંગાલમાંથી છુટવા માટેની મદદ વગેરે માહિતી આપી છે.
ef4cd668-f96e-4b9e-bc53-c4d101005aad|0|.0