Books For You

Grow outward, Grow inward

Jivanyog (Gujarati) by Swami Adhyatmanand

આ પુસ્તકમાં આલેખાયેલા વિષયોમાં સૌથી મહત્વની વાત યોગ-અભ્યાસમાં નિષ્ઠા,પ્રામાણિકતા;થોડું પણ નિયમિત કરવાની વૃત્તિ,ઉપરાંત કમરનો દુખાવો તથા હાર્ટવિષયક ચર્ચા વિશદપણે કરવામાં આવી છે.ખોરાક,તેના પ્રકાર,કેલરીઝ,આસનોને વેરિએશન્સ વગેરેનું પણ વિશદ વર્ણન આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યું છે.Yog ane Arogya (Gujarati) By Swami Adhyatmanand

 

યોગ અને આરોગ્ય - સ્વામી અધ્યાત્માનંદ

 

આ પુસ્તકમાં યોગ દ્વારા અસ્થમા,ડાયાબિટીસ,થાઇરોઇડ આદિ રોગોમાંથી મુક્ત થવામાં યોગનો વિનિયોગ કરવાની સુવર્ણચાવીઓ બતાવી છે.આ બધા શારીરિક રોગો ઉપરાંત માનસિક નીરસતા , યાદશક્તિની મંદતા,ભય આદિ માનસરોગોના નિવારણમાં પણ યોગ ક્યાં અને કેવી રીતે ઉપયોગી બને તે દર્શાવ્યું છે.Tag cloud

Sign in