Books For You

Grow outward, Grow inward

Nari Ane Kranti by Osho

પુરુષની ભુદ્ધિ કરતા સ્ત્રીની હૃદય કીમતી છે. પુરુષો પાસે તર્ક કરવાની ક્ષમતા ચોક્કસ સ્ત્રીઓ કરતા થોડી વધુ છે.એ થોડો વધુ તર્ક કરી શકે છે. કારણ કે તેની પાસે ભાવનાની ક્ષમતા થોડી ઓછી છે.ભાવનાની ક્ષમતા સ્ત્રીઓ પાસે વધુ હોય છે.તે વધુ પ્રેમ કરી શકે છે. વધુ સવેદનશીલ થઇ શકે છે,વધુ અનુભૂતિપૂર્ણ થઇ શકે છે. પુરુષો વધુ તર્ક કરી શકે છે. વધુ ગણતરી કરી શકે છે. સ્ત્રીઓ એ સિદ્ધ કરવું પડશે કે બુદ્ધિ એટલી કીમતી નથી જેટલું હૃદય કીમતી છે. અને અતે તો મનુષ્ય હૃદયથી જીવે છે. બુદ્ધિ બહુબહુ તો જીવવાના ઉપાયો શોધી શકે છે, પરંતુ જીવવું હૃદયથી પડે છે। અને આજીવિકા અને જીવનમાં બહુ ફેર છે.દુકાન ચલાવવી એ જીવનનું સાધન શોધવું છે. હિસાબ લગાવવો એ જીવનનું સાધન શોધવું છે. મકાન બનાવવું એ જીવન નું સાધન શોધવું છે.પરંતુ આ સાધન છે સાધ્ય નથી. આ ' મીન્સ ', એડ નથી. અંતે તો એ મકાનની મકાનની અંદર રહેવાનું છે; એ દુકાનમાંથી જે કમાયા છીએ તેમાં જીવવું છે. અને ગણિતથી જે હિસાબ લગાવ્યો તે હિસાબ ની અંદર અપાર પ્રેમ કરવો છે. એની પુરુષની પાસે બહુ ઓછી ક્ષમતા છે.Jivan Jivvani Kala by Osho

દુઃખને નષ્ઠ કરવાથી સુખ મળી જાય છે.

અપને ક્યારેય વિચાર કર્યો કે આજ સુધી ઘણા લોકોએ સુખને શોધ્યું છે, પરંતુ કોઈ ને સુખ મળ્યું છે ? અને શું કારણ છે કે એટલા લોકો સુખ શોધે છે, પરંતુ સુખ ઉપરલ્બ્ધ નથી થતું ? જેવું આપણને કોઈ સુખ મળી જાય છે, તેવું જ તે વ્યર્થ થઇ જાય છે અન એઆપની આકાંક્ષા આગળ વધી જાય છે. જેવું કોઈ સુખ મળી જાય છે કે સુખ ની દોડ બંધ થાય જાય છે અને ભીતર સુખ દેખવા લાગે છે. પછી આપણે કોઈ નવા સુખ ની શોધ કરીએ છીએ. જેવ્યું શુખ મળશે કે તરત મન ખાલી થઇ જશે અને ભીતરના દુઃખના દર્શન સારું થઇ જશે. જ્યાં સુધી સુખ મેળવાના પ્રયત્ન ચાલે છે ત્યાં સુધી આકાંક્ષા રહે છે.એચા રહે છે ત્યાં સુધી તો દુઃખ ભુલાયેલું રહે છે.અને જેવ્યું સુખ મળ્યું,મન ખાલી થયું ભીતર દુઃખ ફરી દેખાવવા લાગ્યું।પછી અપને ના સુખની શોધ કરી દેવી પડે છે. સુખ ની સહોદ બહુ - બહુ તો દુઃખને ભૂલવાનું કામ કરે છે. સુખની શોધ ગમે તેટલી હોય, ભીતરનું દુઃખ નષ્ટ નથી થતું.આ અસભવિત છે.

જે જાણે છે તે સુખ નથી શોધતા, પરંતુ દુઃખ દુર કરવા ના ઉપાય કરે છે. દુઃખ દુર કરી શકાય છે,સુખ નથી મેળવી શકાતું. અને જે સુખ મેળવવા જશે તે બહુબહુ તો દુઃખને ભૂલવાનુમા સમર્થ થઇ શકે છે. થોડી વાર માટે ભૂલી શકાય છે, પરંતુ દુઃખ નષ્ટ નહિ થાય. દુઃખને નષ્ટ કરવું છે તો દુઃખ ના કારણને જાણીને, કારણને નષ્ટ કરવાથી દુઃખ નષ્ટ થઇ જાય છે.Satya Shu Chhe Manyata thi Shraddha Sudhi By Osho

ઓશોએ તેમના પ્રવચનોમાં અનેક વખત સત્ય, માન્યતા, શ્રદ્ધા, વિશ્વાસ વગેરે મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેનાં સારરૂપે આ પુસ્તક પ્રકાશિત થયું છે.Lakshya Ek J Chhe Rasta Juda Juda By Osho

લક્ષ્ય એક જ છે, રસ્તા જુદા જુદા

ઓશો

ઓશોના પ્રવચનોમાંથી- પંદર પુસ્તકોમાંથી, બધાને રસ પડે તેવી વાતો અને ગૃહસ્થજીવન વ્યતિત કરતા લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે? તેના અનેક ઉદાહરણો આપીને બધાના હૃદયમાં એક જ ભાવ જન્મે કે પ્રભુને કેવી રીતે પ્રાપ્ત કરવા અને તેના માટે શું કરવું તે આ પુસ્તકનું સંકલન કર્યું છે.Samvedna Nu Sukh (Gujarati Translation of Emotional Wellness) By Osho

સંવેદનાનું સુખ ( Emotional Wellness નો ગુજરાતી અનુવાદ)

ઓશો

આ પુસ્તકમાં ઓશો કહે છે કે લાગણી શબ્દનો અંગ્રેજી શબ્દ છે "Emotion" જેમાં "Motion" શબ્દ સમાયેલો છે જેનો અર્થ થાય છે ગતિમાન અને જે ગતિમાન છે તે જ લાગણીઓ છે જે સ્થિર નથી જે સતત બદલાય છે. વ્યક્તિ કોઈ ક્ષણે પ્રેમમાં હોય છે તો કોઈ ક્ષણોમાં નફરતમાં, કોઈ ક્ષણોમાં ઉદાસ હોય છે તો કોઈ ક્ષણોમાં પ્રફ્ફુલતામાં ! માનવીએ લાગણીઓને જોવાની જરૂર છે અને તેને સર્જ્નાત્મકતામાં બદલવાની જરૂર છે અને તેના માટેના પ્રયોગો ઓશોએ પ્રસ્તુત પુસ્તકમાં દર્શાવેલ છેOsho Ke Krishna by Osho

ओशो के कृष्ण


कृष्ण के बारे में आप बहुत कुछ जानते होंगे। बावजूद इसके अभी बहुत कुछ ऐसा शेष है, जो आपको जानना चाहिए। यदि ऐसा है, तो निश्चित तौर पर आपके लिए ओशो से बेहतर विचारक शायद ही कोई दूसरा हो।


कृष्ण ओशो के सबसे प्रिय रहे हैं। इसलिए उन्होंने कृष्ण पर खूब बोला और जमकर बोला। इस पुस्तक में आपको कृष्ण के व्यक्तित्व,कार्य और विचारों को विभिन्न कोणों से जानने को मिलेगा।


आप इस पुस्तक में कृष्ण के जीवन के विभिन्न रंगों की छटाओं का आनंद ले सकें गे।सच तो यह कि कृष्ण को सही-सही जान भी सकेंगे। यह जानना अद्भुत होगा- ज्ञान की दृष्टि से और जीवन की दृष्टि से भी।Jago Re Jago Mastithi Jago (Gujarati) by Osho

જાગો રે જાગો મસ્તીથી જાગો લેખક : ઓશો

ઓશોએ તેમના વિવિધ પ્રવચનોમાં કહેલી ૧૯૧ જેટલી બોધકથાઓનો સંગ્રહ.Bhog Se Yog Ki Yatra by Osho

ओशो भोग से योग की यात्रा


'जोरबा द बुद्धा' यानी कि भौतिकता के माध्यम से आध्यात्मिकता के शिखर पर पहुँचना। यह ओशो के विचारों के केन्द्र में रहा है। तभी तो ओशो भोग से समाधि तक पहुँचने की बात कहते हैं, और डंके की चोट पर पूरे साहस तथा अकाट्य तर्कों के साथ कहते हैं।
इस पुस्तक में ओशो के भोग से समाधि तक की यात्रा के मुख्य चार पड़ावों संबंधी बुनियादी विचारों को प्रस्तुत किया गया है। ये चार पड़ाव हैं
-नारी
-प्रेम
-काम, एवं
-समाधि।
यानी कि यहाँ आप जीवन को सम्पूर्णता के साथ जीने संबंधी ओशो के खूबसूरत, रोचक और दिमाग की बंद खिड़कियों को धक्का देकर उन्हें खोल देने वाले नये-नये विचारों को जान सकेंगे।Tag cloud

Sign in