Mummy Pappa Parentingni Premsabhar Pathshala By Jay Vasavada
મમ્મી-પપ્પા પેરેન્ટિંગની પ્રેમસભર પાઠશાળા - જય વસાવડા
આપણું કવચ એટલે 'મા'
'મા'ને જીવવાનું કારણ એટલે સંતાનો.
પિતા પુષ્પસ્વરૂપ છે,માતા પાંખડી રૂપ,
સંતાનો એ પુષ્પનાં પ્રગટ સુગંધ સ્વરૂપ!
દરેક સંતાનના જીવનમાં સૌથી વધુ મહત્વના બે શબ્દો છે : મમ્મી અને પપ્પા. માતા-પિતા અને સંતાનોના સંબંધોના તાણાવાણા, બાળપણથી યુવાની સુધી સંતાનનો ઉછેર અને શિક્ષણ, માબાપ અને સંતાનોનું મનોવિશ્વ જેવા અનેક મુદ્દાઓ પરના રસપ્રદ લેખો, અત્યારના સર્વાધિક લોકપ્રિય લેખક જય વસાવડાની તોખાર કલમે. પ્રસંગો, સંસ્મરણો, ઉદાહરણો, કાવ્યપંક્તિઓ, અવતરણો, ચિત્રો, ફોટોગ્રાફ્સથી શોભતું આ તાજગીસભર પુસ્તક માત્ર પેરેન્ટિંગ કે બાલશિક્ષણ માટે જ નથી, પણ માબાપ અને સંતાનોના સંબંધોના ઊંડાણ પર પ્રકાશ પાડે છે, અને વિશાળ વાચકવર્ગને અપીલ કરે તેવું છે.
b7897b40-73a4-46c9-9ee4-879a6efc824a|0|.0
Vacation Station (Gujarati) by Jay Vasavada
વેકેશન સ્ટેશન - જય વસાવડા
ગુજરાતીના સૌથી વધુ વંચાતા અને સંભળાતા લેખક-વક્તા જય વસાવડાના પંદર વર્ષના ટ્રેન્ડસેટર લેખોનું સંગ્રહ,વગર વેકેશન પણ વાંચીને વિશ્વભરની સફર ઘર બેઠાં કરી શકાય એવા પુસ્તકો,ફિલ્મો,સ્થળો,વેબસાઈટ,પ્રવૃત્તિઓન
be7eb5fe-990b-40c9-97a3-84fa127a19ea|0|.0
JSK Jay Shree Krishna (21mi Sadina Ishwarnu Meghdhanush)
JSK II જય શ્રી કૃષ્ણ II - જય વસાવડા
21મી સદીના ઈશ્વરનું મેઘધનુષ
લીડરથી લવર
વોરીયરથી ફિલોસોફર
મોટીવેટરથી મેનેજર
ફ્રેન્ડથી ગાઇડ
બાળકથી બળવાન
'કમ્પ્લીટ મેન ' કૃષ્ણના રંગબેરંગી રોલ્સને
આધુનિક અંદાજમાં સમજાવતું પુસ્તક
પૃથ્વીના પ્રત્યેક નાગરિકને
પ્રેમમર્મ ,માનવધર્મ , વિજયકર્મ શીખવાડતું ય
યુથફૂલ , જોયફૂલ , કલરફૂલ પુસ્તક!
6652622b-99c4-49e1-8e26-a416c0c03ef6|0|.0