Books For You

Grow outward, Grow inward

Varta Vishesh Saadat Hasan Manto by Mohan Dandikar

વાર્તાવિશેષ : સઆદત હસન મન્ટો

લેખક : સઆદત હસન મન્ટો

હિન્દુસ્તાનમાં જન્મ્યા, જીવ્યા, અને અહીંના કણેકણમાં જેમનો જીવ ઓગળી ગયો હતો, છતાં ભાગલા પછી પાકિસ્તાન ગયા, એ મહાન સંવેદનશીલ સર્જક મન્ટોની ૧૭ ઉત્કૃષ્ટ વાર્તાઓ અને કેટલીક લઘુકથાઓનો સંગ્રહ.Boomerang (Navalkatha) By Kamini Sanghvi

બૂમરેંગ - કામિની સંઘવી

પત્રકારત્વ અને અખબારોની દુનિયાને કેન્દ્રમાં રાખીને લખાયેલી થ્રીલર નવલકથા. સાપ્તાહિક 'ચિત્રલેખા'માં હપ્તાવાર પ્રસિદ્ધ થઇ ચુકેલી આ નવલકથાએ લોકચાહના મેળવી હતી.Hu Duniyane Hasavu Chhu (Hasyalekh Sangrah) by Sairam Dave

હું દુનિયાને હસાવું છું લેખક : સાંઈરામ દવે

લોકપ્રિય હાસ્યકલાકાર સાંઈરામ દવેની 'મીડ ડે' દૈનિકની લેખમાળા 'સાંઈરામનું હાયરામ'ના ચૂંટેલા હાસ્યલેખો.Police Constable Mate Bandharan ane Kaydo (Latest Edition 2016) by Shahezad Kazi

પોલીસ કોન્સ્ટેબલ માટે બંધારણ અને કાયદો- ટૂંકમાં

ડો.શહેઝાદ કાઝી

કાયદા અને બંધારણના 1600થી વધુ વન લાઈનર કવીઝ જે PSI, ASI,માટે પણ ઉપયોગી તેમજ આઇપીસી ના ચાર્ટ સાથે

કાયદાઓના લેટેસ્ટ સુધારા-વધારા સાથે

1. ભારતનું બંધારણ
2. ભારતીય ફોજદારી અધિનિયમ, 1860
3. ભારતીય પુરાવા અધિનિયમ, 1872
4. ફોજદારી કાર્યરીતી અધિનિયમ, 1973Bharatiya Kaydo Ek Abhyas (Latest Edition 2016) by Shahezad Kazi

ભારતીય કાયદો - એક અભ્યાસ ( નવી સંશોધિત બીજી આવૃત્તિ -2016)

ડો.શહેઝાદ કાઝી
પ્રા હેમાંગીની સરૈયા

PSI, ASI, કોન્સ્ટેબલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

કાયદાઓના લેટેસ્ટ સુધારા-વધારા સાથે

· ભારતીય ફોજદારી અધિનિયમ, 1860
· ભારતીય પુરાવા અધિનિયમ, 1872
· ફોજદારી કાર્યરીતી અધિનિયમ, 1973
· અનુસૂચિત જતી અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, 1989
· ભ્રષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ, 1988
· ગુજરાત પોલીસ અધિનિયમ, 1949
· મોટોરવાહન અધિનિયમ, 1988
· અભ્યાસક્રમ મુજબના કાયદાઓની સામાન્ય વિદ્યાર્થી સમજી શકે તેવી સરળ ગુજરાતી ભાષામાં રજૂઆત
· ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ એક્ટ, 2013 સહિતના લેટેસ્ટ સુધારા-વધારા સાથેની આવૃત્તિ
· કાયદાકીય વ્યાખ્યાઓના તફાવત તથા કાયદાના અંતે વન-લાઈનર કવીઝHaiyano Harakh (Gujarati Translation of A 2nd Helping Of Chicken Soup For The Soul)

હૈયાનો હરખ

જિંદગીને આવકારતા લાગણીશીલ પ્રસંગો.

ઇન્ટરનેશનલ બેસ્ટસેલર - "ચિકન સૂપ ફોર ધ સોલ" - લેખકો - જેક કેન્ફીડ અને માર્ક વિક્ટર હેન્સન, નું ગુજરાતી માં સોનલ પરીખ દ્વારા અનુવાદ.

આ પુસ્ર્તકમાં લેખિકાએ "સદાબહાર જીવન " ઉંમરનાં બંધનોમાંથી મુક્ત થવાની કળા..આ એક એવું પુસ્ર્તક છે જે આપણને પડકારોથી ભરેલી જિંદગીનો સામનો કરી આત્મ વિશ્વાસથી જીવતાં શીખવે છે- ધીરજ અને સહનશીલતાથી ક્રોધ પર કાબૂ મેળવો સમયની સાથે ચાલવાનું રહસ્ર્ય જાણો.સકારાત્મક વિચારોને સફળતાની ચાવી સમજો. દુઃખ અને નિરાશા પર વિજય મેળવો નબળાઈઓને ખૂબીઓમાં ફેરવી નાંખો.ભવિષ્યની યોજનાઓથી, આવનારી મુશ્કેલીઓનો સામનો કરો. તમારાં શારીરિક સૌદર્યને નમ્રતાથી પ્રગટ કરો.Gujarat General Knowledge Ek Abhyas By Shahezad Kazi--(Latest 2016 Edition) (Updated Till May-2016)

ગુજરાત જનરલ નોલેજ -એક અભ્યાસ (2016 આવૃત્તિ 4th Edition )

ડો. શહેઝાદ કાઝી

GPSC વર્ગ -1/2, PI, Dy.S.O.,PSI, નાયબ મામલતદાર,રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લર્ક,નાયબ ચીટનીસ, ઓફિસ આસિસ્ટન્ટ, કોન્સ્ટેબલ વગેરે ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

પુસ્તકની વિશેષતા :

ગુજરાતની ભૂગોળ- વર્ણાત્મક તથા વનલાઇનર કવીઝ 
ગુજરાતનો ઇતિહાસ-વર્ણાત્મક તથા વનલાઇનર કવીઝ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો -લોક નૃત્ય-લોકમેળાઓ 
ધો.5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત "વિજ્ઞાન અને ટેક્નોલોજી" તથા "સામાજિક વિજ્ઞાન" ની વનલાઇનર કવીઝ 
છેલ્લા 10 વર્ષની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાત જનરલ નોલેજના પુછાયેલા પ્રશ્નો-જવાબ સાથે


ચોથી નવી આવૃત્તિ, 2016ની નવી ઉમેરાયેલ બાબતો:-


યોજનાઓ- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રી દ્વારા સંચાલિત યોજનાઓ મેં-2016 સુધીની 
ગુજરાતનો ઇતિહાસ -વર્ણાત્મક સમજૂતી સાથે 
ગુજરાતની ભૂગોળ -વર્ણાત્મક સમજૂતી સાથે 
બ્રહ્માંડ અને સૂર્યમંડળ 
પંચાયતીરાજ-વનલાઇનર કવીઝ
મહાગુજરાત આંદોલન અને ગુજરાતની રાજનીતિ-વનલાઇનર કવીઝ
મહિલાઓનો વિવિધ ક્ષેત્રે ફાળો -વનલાઇનર કવીઝNayab Mamlatdar Nayab Section Adhikari (Latest Edition 2016)

14-7-2016 Sudhinu Current Affairs

10 Adarsh Prashnapatra FREE BookletTag cloud

Sign in