GPSC વર્ગ -1/2, PI, Dy.S.O.,PSI, નાયબ મામલતદાર,રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લર્ક,નાયબ ચીટનીસ, ઓફિસ આસિસ્ટન્ટ, કોન્સ્ટેબલ વગેરે ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
પુસ્તકની વિશેષતા :
ગુજરાતની ભૂગોળ- વર્ણાત્મક તથા વનલાઇનર કવીઝ
ગુજરાતનો ઇતિહાસ-વર્ણાત્મક તથા વનલાઇનર કવીઝ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો -લોક નૃત્ય-લોકમેળાઓ
ધો.5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત "વિજ્ઞાન અને ટેક્નોલોજી" તથા "સામાજિક વિજ્ઞાન" ની વનલાઇનર કવીઝ
છેલ્લા 10 વર્ષની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાત જનરલ નોલેજના પુછાયેલા પ્રશ્નો-જવાબ સાથે
ચોથી નવી આવૃત્તિ, 2016ની નવી ઉમેરાયેલ બાબતો:-
યોજનાઓ- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રી દ્વારા સંચાલિત યોજનાઓ મેં-2016 સુધીની
ગુજરાતનો ઇતિહાસ -વર્ણાત્મક સમજૂતી સાથે
ગુજરાતની ભૂગોળ -વર્ણાત્મક સમજૂતી સાથે
બ્રહ્માંડ અને સૂર્યમંડળ
પંચાયતીરાજ-વનલાઇનર કવીઝ
મહાગુજરાત આંદોલન અને ગુજરાતની રાજનીતિ-વનલાઇનર કવીઝ
મહિલાઓનો વિવિધ ક્ષેત્રે ફાળો -વનલાઇનર કવીઝ