Books For You

Grow outward, Grow inward

Prem No Aasav - Jack Canfield

Chicken Soup For The Women's Soul (Gujarati Translation)


આપણા જેવા અનેક લોકોના જીવનની ધટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ધણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાના રાહ દેખાડે છે. તમારા અંગત હતાશ મિત્રમાં આશાનો સંચાર કરવાનું મન થાય કે તમારા બાળકના કોમળ મન પર સારી બાબતોને અંકિત કરવાનું મન થાય અથવા તમારા નજીકના પરિવારજન કે જરૂરિયાતમંદ વ્યક્તિના હૃદયને સ્પર્શ કરતો હોય તો આ પુસ્તક તમને દીવાદાંડી તરીકે ઉપયોગી નીવડશે. આ પુસ્તક એટલે હૃદયના દ્વાર ખોલતા સંવેદનશીલ પ્રસંગોનું અણમોલ ભાથું.Het Ni Heli - JACK CANFIELD, MARK HANSEN

આપણા જેવા અનેક લોકોના જીવનની ધટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ધણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાના રાહ દેખાડે છે. તમારા અંગત હતાશ મિત્રમાં આશાનો સંચાર કરવાનું મન થાય કે તમારા બાળકના કોમળ મન પર સારી બાબતોને અંકિત કરવાનું મન થાય અથવા તમારા નજીકના પરિવારજન કે જરૂરિયાતમંદ વ્યક્તિના હૃદયને સ્પર્શ કરતો હોય તો આ પુસ્તક તમને દીવાદાંડી તરીકે ઉપયોગી નીવડશે. આ પુસ્તક એટલે હૃદયના દ્વાર ખોલતા સંવેદનશીલ પ્રસંગોનું અણમોલ ભાથુંચિકન સૂપ ફોર ધ સોલ : ભારતીય તરુણ આત્માઓ માટે - જેક કેન્ફીલ્ડ,માર્ક વિક્ટર હાન્સેન, રક્ષા ભરડીયા

' Chicken Soup for the Soul : Indian Teenagers' પુસ્તકનો ગુજરાતી અનુવાદ

અનુવાદ: મનસુખ કાકડિયા

ટીનએજના વરસોને ઊજવતી અને બોધ આપતી ૧૦૧ પ્રસંગકથાઓ

આત્મા માટે ચિકન સૂપની ગ્રંથશ્રેણીનું પ્રથમ પુસ્તક બહાર પડ્યું ત્યારથી તે દરેક જગ્યાએ જિવાતા જીવનને સ્પર્શી ગયું છે. આ શ્રેણીએ લોકોને પ્રેરણા આપી છે, તેમનામાં આશા જન્માવી છે, તેમને વિઘ્નો પાર કરી જવામાં મદદ કરી છે. હવે, ચિકન સૂપ તમારી સમક્ષ પ્રસંગકથાઓના સંગ્રહની બીજી શ્રેણી રજૂ કરે છે જે વિશેષ કરીને ભારતીય વાચકો માટે જ લખાઈ છે.

' ચિકન સૂપ : ભારતીય તરુણ આત્માઓ માટે' માં ૧૦૧ પ્રસંગકથાઓના લેખકો તેમના જીવનના પ્રેમ, મૈત્રી, હૃદયભંગ અને વિદ્રોહ જેવા કેટલાક અત્યંત અર્થપૂર્ણ અનુભવોને તમારી સાથે વહેંચી રહ્યા છે. હૃદયને હૂંફ આપતી, તમે જેટલા બની શકો તેમછો તેટલા ઉત્તમ બનવા વિશેની, પ્રતિકુળતાઓ વચ્ચે પણ આશાવાન રહેવાની અને તમે જે છો તે સાથે સુખી થવાની તારુણયની આ કથાઓ છે.Tag cloud

Sign in