Books For You

Grow outward, Grow inward

BUSINESS FUNDA

આજનો યુગ માહિતીનો યુગ છે, પણ એ માહિતી મેળવવા માટે દરેક ક્ષેત્રનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. માહિતી અને જ્ઞાન એ કોઈ પણ બિઝનેસના બે ફેફસાં છે. બિઝનેસ નાનો હોય કે મોટો એને અપડેટ રાખવા માટે માહિતી અને એના વિકાસશીલ ગ્રાફને સતત વધતો રાખવા માટે જ્ઞાન મહત્ત્વનો ભાગ ભજવે છે. બજારની નાડ પારખી સફળ પરિણામના ઊજળા ભવિષ્યનો ભાગ ભજવે છે. બજારની નાડ પારખી સફળ પરિણામના ઊજળા ભવિષ્યનો અંદાજ કેવી રીતે મેળવવો એનો પાઠ આ પુસ્તકમાંથી શીખવા મળે છે. એ જ બિઝનેસ ટકાઉ, પરિણામલક્ષી અને ફળદાયી બની શકે, જેના પાયમાં "બિઝનેસ FUNDA' હોય. તો શું છે આ "બિઝનેસ FUNDA'? જુઓ, આ પુસ્તકમાં... ગતિને પ્રગતિમાં અને તકને તકદીરમાં ફેરવવાનો મંત્ર એટલે જ "બિઝનેસ FUNDA'. જિંદગી જીવવી એ આર્ટ હોય, તો મૅનેજમૅન્ટ અને બિઝનેસને કઈ રીતે "લાઈવ' રાખવાં એ ફાઇન આર્ટ છે. આવું, આર્ટ અને ફાઇન આર્ટનું ઝીણું ઝીણું નકશીકામ આપને આ પુસ્તકના પાને પાને જોવા મળશે.૧૦૧ વિશ્વવ્યાપી સુપર બ્રાન્ડ્સ

વિશ્વભરની ૧૦૧ જાણીતી સુપર બ્રાન્ડ્સની સફળતા પાછળની રસપ્રદ વાતો અને રોમાંચક હકીકતો

લગભગ દરરોજ તમારી નજરે ચડતી વિશ્વભરમાં જાણીતી આં બ્રાન્ડ્સ કઈ રીતે નાનકડી શરુઆત બાદ તમામ પડકારો ઝીલી પોતાની શાખ બનાવી સફળતાના શિખર પર પહોંચી તેનું રહસ્ય જાણો.

ઝીરોમાંથી હીરો બનનારી બ્રાન્ડ્સની સફળતા પાછળના બ્રાન્ડ મેનેજમેન્ટના પાઠ આં પુસ્તકમાં અલગ તારવી વર્ણવવામાં આવ્યા છે જે આપને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપી શકે તેમ છે.
 
શું આપ જાણો છો કે....

 

  • કેડબરીના સ્થાપક જોન કેડબરીએ એકપણ ડેરી મિલ્ક ચોકલેટ નહોતી બનાવી ? એ કામ તો એના પુત્ર જ્યોર્જ કેડબરીએ કર્યું હતું !
  • હોન્ડાએ હવાથી ચાલતી બેટરીવાળી કાર બનાવી છે ?
  • જીન્સના શોધક લીવાઈસ સ્ટ્રોસે ક્યારેય ‘જીન્સ’ શબ્દનો ઉપયોગ નહોતો કર્યો ?
  • લક્સ શરુઆતમાં કપડા ધોવાનો સાબુ હતો ?
  • ૧૯૪૦ પહેલાં પેપ્સી કંપની બે વાર ફડચામાં ગઈ હતી ?
  • સેમસંગ કંપની શરુઆતમાં ફળ, શાકભાજી અને માછલીની નિકાસ કરતી હતી ?


લેખક વિશે :

આં પુસ્તકના લેખક ડો. સુધીર દીક્ષિત સેલ્ફ હેલ્પ અને મેનેજમેન્ટના જાણીતા અભ્યાસુ છે અને તેઓએ આ વિષય પર પાંચ પુસ્તકો લખવા ઉપરાંત ડેલ કાર્નેગી, રોન્ડા બ્રાયન (સિક્રેટ), જે કે. રોલિંગ (હેરી પોટર ) સહિતના અનેક ખ્યાતનામ લેખકોના ઇન્ટરનેશનલ બેસ્ટસેલર્સ પુસ્તકોના હિન્દી અનુવાદ કર્યા છે.The Business of the 21st Century (Telugu Translation) - Robert Kiyosaki

This is the Telugu edition of bestselling book - THE BUSINESS OF THE 21st CENTURY by Robert Kiyosaki. In this book, he explains the revolutionary business of network marketing, without the usual hype about magnificent potential incomes, but rather, in context of what makes any business a success in our current economic situation. The book offers great believability to multilevel marketing business, and justifies why it is an ideal avenue to make money.The Essence Of Law Of Success (With CD)

Law of SuccessTM is the most comprehensive guide to achieving success. This condensed version of Napoleon Hill's classic will help you achieve dreams and personal success you may never have thought possible. Discover the incredible amount of useful information brought, together for you in this one magnificent CD. This book presents, in a greatly condensed form, the entire seventeen factors out of which the Law of Success philosophy was evolved. This philosophy represents all that the most successful men who ever lived have learned about the achievement of success in practically every sort of human endeavor. Its compilation has cost a fortune, to say nothing of the better part of a lifetime of effort upon the part of the author. Napoleon Hill had a long and successful career writing, teaching, and lecturing about the principles of success. Hill established the Napoleon Hill Foundation as a non-profit educational institution. Contents:- Introduction How this Book Works

Lesson 1 : The Master Mind 

Lesson 2 : A Definite Chief Aim

Lesson 3 : Self-Confidence

Lesson 4 : The Habit of Saving

Lesson 5 : Initiative and Leadership

Lesson 6 : Imagination

Lesson 7 : Enthusiasm

Lesson 8 : Self-Control

Lesson 9 : The Habit of Doing More than You are Paid for

Lesson 10 : Pleasing Personality

Lesson 11 : Accurate Thinking

Lesson 12 : Concentration

Lesson 13 : Cooperation

Lesson 14 : Profiting by Failure

Lesson 15 : Tolerance

Lesson 16 : Practicing the Golden Rule

Lesson 17 : The Habit of Health The Thirty Most Common Causes of Failure Forty Unique Ideas for Making Money AfterwordLean Solutions 

How Companies and Customers Can Create Value and Wealth Together

By James Womack  

A massive disconnect exists between consumers and providers today. Consumers have a greater selection of higher quality goods to choose from and can obtain these items from growing number of sources. So why aren't consumers any happier? Because everything surrounding the process of obtaining and using all these products causes us frustration and disappointment.  

In their bestselling business classic Lean Thinking, James Womack and Daniel Jones introduced the world to the principles of lean production. In Lean Solutions, the authors establish the groundbreaking principles of lean consumption, showing companies how to eliminate inefficiency during consumption.  

The problem is neither that companies don't care nor that the people trying to fix our broken products are inept. Rather, it's that few companies today seeconsumption as a process a series of linked goods and services, all of which must occur seamlessly for the consumer to be satisfied. In this landmark new book, the authors deconstruct this broken producer-consumer model and show businesses how to repair it.When The Penny Drops

An invaluable source of inspiration and guidance to help leaders understand themselves and their own barriers to success

For centuries, we have learned what’s not taught through our own experiences and the stories of others. Even today, only 3 per cent of leadership development occurs due to classroom training and coursework. In fact, for most managers, ‘the penny drops’ only when we are at the end of our careers.

R. Gopalakrishnan, author of the best-selling The Case of the Bonsai Manager, has many stories to tell. With forty-three years’ corporate experience across countries, each story recounted here has taught him a valuable lesson in some intuitive way. Each one is narrated here for you toallow you to reflect and learn for yourself how to improve and develop. Using the framework of the Tata Management Training Centre (TMTC) and the Center for reative Leadership (CCL), Gopalakrishnan explores:

* the three worlds of the manager—the inner world, the world of relationships and the world of getting things done

* the importance of emotional quotient (EQ) to progress as well as intelligence to get ahead in your career * the deadly personal qualities of bonsai-trapped leaders

* the deadly traps for organizations

When the Penny Drops: Learning What’s Not Taught encourages you to reflect on yourself. It will help you learn by identifying the success mantras embedded in you and releasing the lessons that might be entrapped within yourself.Tag cloud

Sign in