Shri Krishnanu Adhyatma Darshan By Bhaandev
શ્રીકૃષ્ણનું અધ્યાત્મદર્શન - ભાણદેવ
ભગવાન શ્રીકૃષ્ણે 'ગીતા' ત્રણ વાર કહી છે, બે વાર અર્જુનજીને કહી છે. 'શ્રીમદ ભગવદગીતા' અને ઉતરર્ગીતા. આ બંને 'ગીતા' 'મહાભારત'માં છે. તૃતીય 'ગીતા' ભગવાને ઉદ્વવજીને કહી છે. જે 'શ્રીમદ ભાગવત'માં છે. આ ત્રણેય 'ગીતા'નો વિષય એક જ છે-અધ્યાત્મવિધા ! 'શ્રીમદ ભગવદગીતા' સાઘંત અને સંગોપાગ અધ્યાત્મવિધાનો જ ગ્રંથ છે અને અધ્યાત્મવિધા તો ભગવાનની પોતાની એક વિભૂતિ જ છે.
'શ્રીમદ ભગવદગીતા'માં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી અભિવ્યક્ત થયેલું અધ્યાત્મદર્શન - અધ્યાત્મવિધા અહી શબ્દદેહે અભિવ્યક્ત થાય છે તેનો આનંદ છે.
179ec668-c4e2-4d03-a4a9-13a80702f914|0|.0
હિમાલય દર્શન
'હિમાલય દર્શન' પુસ્તક માં હિમાલય ના લગભગ બધા વિસ્તારોને આવરી લે છે. સમગ્ર હિમાલયનું ચિત્ર એક જ. પુસ્તક દ્વારા તૈયાર થાય તેવો યથાશક્તિ, યથામતિ પ્રયત્ન કર્યો છે. આ પુસ્તક માં હિમાલય એવા ઘણા વિસ્તારો વિશે લખાયું છે જેમના વિશે ગુજરતી માં કાંતો લખાયું જ નથી અથવા નહીવત લખાયું છે જેમકે પંચકેદાર, સપ્તબદદ્રી,સતોપથ, મણિમહેશ,તપોવન,પાતાલ ભુનેશ્વર વગેરે. આ પુસ્તક માં હિમાલય ના દર્શન ભિન્નભિન્ન દ્રષ્ટિકોણ થી કરવામાં આવિયા છે. અમે જે સ્થાનોનું સોદર્ય માણ્યું છે તેને વાચકો પણ મનીમ શકે તો કેવું સારું ! એવા માંનોભાવથી આ પુસ્તકમાં રંગીન ફોટોગ્રાફ્સ પણ મુકયા છે. ને ફોટોગ્રાફ્સ થી પુસ્તકની શોભા વધે છે.પરંતુ અનુભવે સમજાયું છે કે નકશાઓથી પ્રવાસવિષયક પુસ્તકોની ઉપયોગીતા વધે છે. તેથી આ પુસ્તકમાં હિમાલીયન વિસ્તારના નકશાઓ પણ મુક્યા છે.
483abf94-fa20-40c8-a13f-c7fe651b064c|0|.0