Books For You

Grow outward, Grow inward

કટિબંધ ( ભાગ ૧-૨-૩- ) - અશ્વિની ભટ્ટ


નવલકથાના વિષયની શોધમાં નીકળેલી એક લેખિકા જયારે અનાયાસ જ જીવંત અને મૃત્યુ પામેલા પાત્રોના ભૂતકાળ અને વર્તમાનની કશ્મકશમાં આવી પડે છે ત્યારે રચાય છે એક સનસનીખેજ ગાથા... ત્રણ ભાગમાં વહેંચાયેલી આ કથામાં રાણી પ્રેમલતાની કરુણાંતિકા છે. એક લોહિયાળ લૂંટ અને ચોરીની કથા છે. એક તિલસ્મી કટિબંધની સ્ત્રીસહજ લોભામણી ખોજ છે. એક સામયિકના તંત્રી માટેનો જીવંત અખબારી અહેવાલ છે. ત્રણ પેઢીના સમયગાળાને આવરી લેતી આ નવલકથામાં પાને પાને નીપજે છે અનિવાર્ય ઉત્કંઠા..Katibandh (Set Of 3 Books) - Aswini Bhatt

કટિબંધ ( ભાગ --- ) - અશ્વિની ભટ્ટ

નવલકથાના વિષયની શોધમાં નીકળેલી એક લેખિકા જયારે અનાયાસ જ જીવંત અને મૃત્યુ પામેલા પાત્રોના ભૂતકાળ અને વર્તમાનની કશ્મકશમાં આવી પડે છે ત્યારે રચાય છે એક સનસનીખેજ ગાથા... ત્રણ ભાગમાં વહેંચાયેલી આ કથામાં રાણી પ્રેમલતાની કરુણાંતિકા છે. એક લોહિયાળ લૂંટ અને ચોરીની કથા છે. એક તિલસ્મી કટિબંધની સ્ત્રીસહજ લોભામણી ખોજ છે. એક સામયિકના તંત્રી માટેનો જીવંત અખબારી અહેવાલ છે. ત્રણ પેઢીના સમયગાળાને આવરી લેતી આ નવલકથામાં પાને પાને નીપજે છે અનિવાર્ય ઉત્કંઠા...Tag cloud

Sign in