Books For You

Grow outward, Grow inward

વાળ  - વાળ અંગે ગુજરાતી ભાષાનું પ્રથમ અને એકમાત્ર પુસ્તક
 
 
ડો. અક્ષય બત્રા
 
 
અનુવાદ: હેમલ જાદવ
 
એ તમામ બાબતો જે હમેશા તમે જાણવા ઈચ્છતા હતા
 
જો તમે તમારા વાળને ચાહતાં હોવ તો આ પુસ્તક અચૂક વાંચો આ પુસ્તકમાં એ તમામ બાબતોનો સમાવેશ થયો છે જે હમેશા તમે જાણવા ઈચ્છતા હતા અથવા તમારે જાણવી જરૂરી હતી
 
હેર ટ્રાન્સપ્લાન્ટેશન અંગે,
બ્લો ડ્રાયરના ઉપયોગ અંગે,
હેર આયર્નીગથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે
વાળને બ્લીચ કાર્ય બાદ સંભાળ રાખવા માટે
વાળને ડાઈ  કે કલર કરવા અંગે,
હેર સ્ટાઈલ સંબધિત
હેર પ્રોડક્ટ અંગે
વાળની યોગ્ય સંભાળ દરેક ઋતુમાં રાખવા માટે,
ખરતા વાળની સમસ્યા અને ઉપાય
યોગ્ય શેમ્પૂ પસંદગી માટે,
વાળમાં થતો  ડૅન્ડ્રફ,
 
લાંબા, જાડા અને ચમકીલા વાળ હોવા એ દરેક સ્ત્રીની મહેચ્છા હોય છે, પણ આજકાલ દરેકને વાળ ખરવાની, વાળ ડલ થઈ જવાની અને વાળમાં ચમક જ ન હોય એવી તકલીફ સતાવતી હોય છે. આ બધા જ પ્રોબ્લેમ્સથી  છુટકારો મેળવવા માટે વાળની યોગ્ય સંભાળ જરૂરી છે.Oct
10

Hair

Hair – Dr. Akshay Batra


Your Hair is Your most beautiful accessory. It adorns you and protects you. But did you know that the state of your hair is also an indication of your health. A majority of people suffer from various hair related problems right from hair fall and dandruff to more serious issues such as a receding hairline.


Find answers to everything you ever wanted to know about your hair, such as :

 

• What does my hair say about my health?

• Is hair loss hereditary?

• Can it be prevented?

• What can I do to prevent hair fall?

• Can shampoos and cosmetics actually arrest hair fall?

• Is hair loss reversible?

• When should I seek medical intervention?


 

including practical advise and solutions from India’s leading trichologistTag cloud

Sign in