Books For You

Grow outward, Grow inward

Ranino Khajano (Gujarati Translation of Begums Fortune) By Jules Verne

ફ્રાન્કો - પૃશિયન યુદ્ધથી જુલે વર્ન ખુબ ત્રસ્ત બન્યો હતો. જર્મનીની લશ્કરી તાકાતનો ભય આ લડાઈ દરમિયાન તેણે પારખ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમગ્ર જગતે એ ભયનો અનુભવ કર્યો.હવે પછીના યુદ્ધો યાંત્રિક શસ્ત્રાસ્ત્રોની સહાયથી થશે તેનું દર્શન તેણે પોતાના જીવનકાળ દરમિયાન કર્યું હતું. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક શોધખોળ કઈ રીતે માંવાન્કલ્યાણ માટે વાપરવી,આદર્શ શહેરોની રચના કેમ કરવી તથા અઢળક ધનનો કેવી રીતે સદુપયોગ કરવો તેના ઉમદા વિચારો દષ્ટિ સમક્ષ રાખી આ નવલકથાનું પોત બનાવાયું છે. રાણીનો ખજાનો ( BEGUM'S FORTUNE ) અંત ભાગમાં જે રીતે મેક્સ બ્રક્મેન અને ઝાનેતના લગ્ન ગોઠવી જુલે વર્ન ભાવવાહી દ્રશ્ય ખડું કર્યું છે તે રીતે પોતાના જીવનમાં પણ ઘડિયા લગ્નનો લહાવો તેણે માણ્યો હતોUpay Martand by Venimadhav Goswami

1 भूमिका

2 व्यापारिक समस्याओं का समाधान

3 विभन्न समस्याओं के सर्व सुलभ उपाय

4 वैवाहिक समस्याएं श्रीस्तुक एव कनकधारा स्तोत्र

5 विधा प्राप्ति के लिए यन्त्र, मंत्र, तंत्र और स्तोत्र

6 गृह पीड़ा शान्ति हेतु जड़ी -बूटियों का चमत्कारी प्रभाव

7 गृह पीड़ा निवारण हेतु रुद्राक्ष

8 विभिन्न भवन निर्माण सबंधी विचार

9 पारिवारिक सुख

10 शनि की साढ़ेसाती

11 शनि की ढेच्या

12 शनि की साढ़ेसाती के उपाय

13 विशोंतरी महादशा व् अन्तदर्शा फलम्

14 रत्न

15 कालसर्प योग

16 लाल किताब अनुभव सिद्ध उपाय

17 पारवती मांगन स्तोत

http://www.booksforyou.co.in/Books/Upay-MartandBhedi Tapu (Gujarati Translation of The Mysterious Island) By Jules Verne

' ભેદી ટાપુ ' નવલકથા જુલે વર્નની સૌથી લોકપ્રિય થયેલી નવલકથાઓંમાની એક છે. તેમાં એક ઉજ્જડ ટાપુની કથા છે. પાંચ સાહસિક અમેરિકનો : ચાર પુરુષો અને એક છોકરો પ્રશાંત મહાસાગરના એક અજાણ્યા ટાપુ પર ફેકાય છે. વર્ન પહેલાનાં લેખકોએ પોતાના પત્રો ને ઉજ્જડ ટાપુ પર ફેક્યાં હતા પણ વર્ન એમાં નાપરીનામ ઉમેર્યું છે. તેના પત્રોએ આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.Chutni 2014 Bharatna Badlavni Mahagatha (2014 The Election That Changed India) by Rajdeep Sardesai

ભારતના ઇતિહાસમાં 2014 ની લોકસભા ચુંટણીની ગણના 1977 પછીની સૌથી મહત્વની ચુંટણી તરીકે થાય છે. આમાં સતાધારી કોંગ્રેસપક્ષની શરમજનક હાર થઈ.બીજેપીને અભૂતપૂર્વ અને દર્શનીય જીત મળી અને ખાસ કરીને પ્રચારની નવી પદ્ધતિઓએ રાજકીય અખાડાના બધા નિયમોના બંધનો તોડી નાખ્યા. પણ કેવી રીતે ? અને શા માટે ? આવા પ્રશ્નોનો જવાબ આ પુસ્તકમાં છે. રાજદીપ સરદેસાઈ તેમના આ પુસ્તકમાં 2014ની ચુંટણી, તેની આજુબાજુ આકાર લેતી દરેક મહત્વની ઘટનાઓ અને માણસોની માંડીને વાત કરે છે સરવાળે ભારતને બદલાવનાર વર્ષનું સર્વાંગી ચિત્ર ખડું થાય છે.Mad Money Journey A Financial Adventure (Telugu Edition) by Mehrab Irani

Mehrab’s latest book is a sweeping tale of mystery and adventure, with deep revelations on the nature of man and money.

Tired of his energy- and money-draining middle-class life, Dr John Pinto decides to end it all by walking into oncoming traffic. But Life has other plans from him! Through a quirky twist of fate, John finds himself saved and launched into a financial pilgrimage across the world. Through a whirligig of exotic, shocking and sometimes dangerous encounters, he learns what it means to be financially independent.

The school of Life introduces him to people who have learned the 10 commandments of financial freedom the hard way. From Afghani terrorists to Kenyan marathon runners, from Bangkok prostitutes to Chinese mystics and many more. Each soul on this incredible journey holds a key insight into the relationship between man and money. To achieve true freedom, he will have to face it all – a turbulent odyssey of hair-raising adventure, unexpected teachers, monetary rewards and an overarching mission.

A dazzling novel, written with wit, compassion, intelligence and deep humanity; travel with John Pinto to unearth the secrets of a rich life.

MEHRAB IRANI is General Manager, Investments, at Tata Investment Corporation, Mumbai. He has diverse experience in both equity and fixed income markets, including research, dealing and portfolio management. Mehrab is fired by an almost missionary zeal for spreading financial knowledge among investors. His ability to connect abstract concepts to real life situations using his powerful imagination and plethora of skills real life situations using his powerful imagination and plethora of skills reverberates through all his work. He is a prolific writer for newspapers, websites and his blog. He is also to be seen on CNBC, ET Now, NDTV Profit and Bloomerg.Mari Atmakatha (Gujarati Translation Of Charlie Chaplin My Autobiography)

મારી આત્મકથા

આઈઝેનસ્ટેને લેખના અંતે લંડનના 'સ્કેચ ' કે ગ્રાફિક માં અતિલોકપ્રિય થયેલા ફોટોગ્રાફનો ઉલ્લેખ કર્યો છે.લંડનના બોન્ડ સ્ટ્રીટ ,સ્ટ્રેનડ કે પીકાડીલી સર્કલ પરના ધોધમાર ટ્રાફિકની એક તસવીરની એમાં વાત છે. બોબીના હાથના ઇસારે સહસા ધોધમાર ટ્રાફિક થીજી જાય છે. એ તસવીરની નીચે ટાઈટલ છાપેલું હતું: સ્ટોપ ફોર હીઝ હાઈનેસ ધ ચાઈલ્ડ.એક બાળક રસ્તો ક્રોસ કરી રહયું છે.વાહનોનું પુર,એક પછી બીજી પગથી પસાર ન કરે,હીઝ હાઈનેસ ધ બેબી , ત્યાં સુધી વિનમ્રભાવે પ્રતીક્ષા કરતુ થભી ગયું છે. આઈઝેનસ્ટેન કહે છે કે ચેપ્લિન વિશે,એના ચલચિત્રો વિશે,સામાજિક - નૈતિક અભિગમ દાખવવા જતી પોતાની જાતને જ કહેવાનું મન થાય છે ' સ્ટોપ ફોર હિઝ હાઈનેસ ધ ચાઈલ્ડ'.

પછી એ સામાજિક-નૈતિક અભિગમ ગમે તેવા વિશાળ અને ઊંડા અર્થને વ્યક્ત કરતો હોય તો પણ સ્ટોપ.હીઝ હાઈનેસ જેવા છે તેવા સ્વરૂપે એમને સ્વીકારીએ એમ આઈઝેનસ્ટેનેલેખના અંતે લખે છે.બાળકની સામાજિક,નૈતિક,પ્રાદેશિક વગેરે મૂલ્યોથી મુક્ત રહેલી ચેતના જેટલી નરવી અને સંવેદનશીલ હોય છે એવી પુખ્ત થયા પછી રહેતી નથી. ચેપ્લિન વિશે ફ્રેન્ચ નાટ્યકાર,ચલ્ચીત્રસર્જક ઝાં કોક્તોએ કહ્યું છે: he is your good child who puts out his tongue as he works. સત્યજીત રેખે કહ્યું છે કે ચેપ્લિન વિવેચકને એક ક્ષણે સંપૂર્ણ શસ્ત્રહીન કરી નાખે છે અને પછી વિવેચકના સર્વથી અધિક ધારદાર હથિયારોને ચેલેન્જ આપે છે અને સહીસલામત ઊગરી જાય છે.Mari Atmakatha (Gujarati Translation Of Charlie Chaplin My Autobiography)

પછી એ સામાજિક-નૈતિક અભિગમ ગમે તેવા વિશાળ અને ઊંડા અર્થને વ્યક્ત કરતો હોય તો પણ સ્ટોપ.હીઝ હાઈનેસ જેવા છે તેવા સ્વરૂપે એમને સ્વીકારીએ એમ આઈઝેનસ્ટેનેલેખના અંતે લખે છે.બાળકની સામાજિક,નૈતિક,પ્રાદેશિક વગેરે મૂલ્યોથી મુક્ત રહેલી ચેતના જેટલી નરવી અને સંવેદનશીલ હોય છે એવી પુખ્ત થયા પછી રહેતી નથી. ચેપ્લિન વિશે ફ્રેન્ચ નાટ્યકાર,ચલ્ચીત્રસર્જક ઝાં કોક્તોએ કહ્યું છે: he is your good child who puts out his tongue as he works. સત્યજીત રેખે કહ્યું છે કે ચેપ્લિન વિવેચકને એક ક્ષણે સંપૂર્ણ શસ્ત્રહીન કરી નાખે છે અને પછી વિવેચકના સર્વથી અધિક ધારદાર હથિયારોને ચેલેન્જ આપે છે અને સહીસલામત ઊગરી જાય છે.Tag cloud

Sign in