Books For You

Grow outward, Grow inward

Embarassed

ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૧ થી ૧૧

ધૂમકેતુ જન્મશતાબ્દી ગ્રંથાવલી

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૧ -અવશેષ * પ્રદીપ*મલ્લિકા

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૨ - ત્રીભેટો * આકાશદીપ * પરિશેષ

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૩ - અનામિકા * વનછાયા

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૪ - પ્રતિબિંબ * વાનરેખા * જલદીપ

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૫ - વનકુંજ * વનવેણું

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૬ - મંગલદીપ * ચન્દ્રરેખા * નિકુંજ

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૭ - સાંધ્યરંગ * સાંધ્યતેજ * વસંતકુંજ

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૮ - તણખા: મંડળ પહેલું અને બીજું

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૯ - તણખા: મંડળ ત્રીજું અને ચોથું

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૧૦ - ટૂંકી ટૂંકી વાર્તાઓ * રૂપાંતરિત વાર્તાઓ

 • ધૂમકેતુની વાર્તાઓ ગ્રંથ ૧૧ - પ્રસંગકથાઓ

श्रीमद भगवद्गीतारहस्य
           अथवा
       कर्मयोगशास्त्र
- लोकमान्य बाल गंगाधर तिलक

श्रीमद्भागवद्गीतारहस्य हिन्दू धर्मग्रंथोमें आत्मविद्या के गूढ़ तत्वों को स्पष्ट रीती से समझा देने वाला ऐसा अद्भुत ग्रन्थ है, जिसकी तुलना का दूसरा कोई ग्रन्थ संसार-भर में नहीं मिल शकता l

यदि कोई काव्य की दृष्टी से भी इसकी परीक्षा की जाये, तो भी उसे उत्तम ग्रन्थों में ही गिना जायेगा l इस ग्रंथरत्न में वैदिक धर्मं का सार संग्रहीत किया गया है l यही है वह ग्रन्थ, जो लगभग हजार वर्षो से प्रमाणस्वरूप सर्वसामान्य रहा है l

अर्जुन की कर्तव्यमूढ़ता को दूर करने के लिए श्रीकृष्ण ने जो उपदेश दिया था, उसी के आधार पर व्यासजी ने उस रहस्य का प्रतिपादन श्रीमद्भागवद्गीतामें किया है और उसी का मराठी में अनुवाद एवं टिका श्रीबाल गंगाधर तिलक ने अपनी मंडाले जेलयात्रा के दौरान 'श्रीमद भगवद्गीतारहस्य अथवा कर्मयोगशास्त्र का विवेचन श्रीमद्भागवद्गीतामें किया गया है, उसे प्रत्येक व्यक्ति सीखे और समझे l
                                                      कर्मण्येवधिकारस्ते मा फलेषु कदाचन l
                                                      मा कर्मफलहेतु
भूर्मा ते संगोडस्तवकर्मणि ll

इस शलोक में भगवान ने अर्जुन को यही समझाया है की तुझे केवल कर्म करने का अधिकार है l कर्म- फल के विषय में तेरा कोई अधिकार नहीं है, वह ईश्वर पर अवलंबित है l

'श्रीमद्भागवद्गीतारहस्य अथवा कर्मयोगशास्त्र' के अंत में अनुवाद के साथ ही श्रीमद्भागवद्गीता के मूल शलोक भी दे दिए गए है, ताकि संस्कृत जानने वाले व्यक्ति गीता के शलोको का रसास्वादन कर सकें lભારતના આધ્યાત્મિક રહસ્યોની ખોજમાં - પૉલ બ્રન્ટન

અનુવાદ: યોગેશ્વર


ભારત એટલે આધ્યાત્મિક યોગીઓ, સંતો અને ઋષિઓનો દેશ. યુગોથી વિદેશીઓને આપણાં દેશ પ્રત્યે આકર્ષણ રહ્યું છે.
પૉલ બ્રન્ટન નામનાં
આવા જ એક પરદેશી પ્રવાસી વરસો પહેલાં ભારતનું દર્શન કરવા આવ્યા હતા. પોતાની ભારતયાત્રા દરમ્યાન તેમને જે સંતોના સાનિધ્યમાં
આવવાનો મોકો મળ્યો. એ સંતપુરુષોનો પરિચય આપતો તેમને આ ગ્રંથ તૈયાર કર્યો : ' એ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા' આ ગ્રંથનો દુનિયાની અનેક ભાષામાં અનુવાદ થયો.મહાભારતની પ્રસંગકથાઓ - જીતેન્દ્ર દવે

લગભગ ૯૮,૦૦૦ શ્લોકમાં વિસ્તાર પામેલી મહાભારતની અતિદીર્ધ કથાના અનેક પ્રસંગોમાંથી ત્રીસ સુંદર પ્રસંગોનું આલેખન મહાભારતની પ્રસંગકથાઓમાં થયું છે.


ભગવાન વેદવ્યાસે 'મહાભારત' ની રચના કરતી વખતે મહાભારતની દીર્ધકથાની મધ્યમાં 'શ્રીમદ ભગવદગીતા' વણી લીધી છે. તેનો અર્થ

એટલો કે મહાભારતની કથા અને શ્રીમદ ભગવદગીતા એકબીજાના પૂરક છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ - એ સિંધ્ધાત છે. અને એ સિંધ્ધાત ( Theory ) ને સાબીત કરવા માટે જે પ્રયોગ વર્ણવ્યો છે તે મહાભારતની કથામાં સાંપડશે. ગીતાના ઉપદેશ મહાભારતના પ્રસંગો દ્વારા વધુ સ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે.જીવન - ઉત્સવ : કાંતિ ભટ્ટ

ઈશ્વરની બક્ષિસ જેવી જિંદગીને માણવાની કળા

આમ તો ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તે પોતાના આનંદ માટે, પણ બ્રહ્માજી એમ પણ ઈચ્છતા હતા કે તેમની સૃષ્ટિનો માનવ ભરપૂર નંદ લે. માનવીને અવની પર છૂટો મુક્યો પછી તેને દુઃખી થવાની કે સુખી થવાની છૂટ હતી. જિંદગીને ઉત્સવરૂપે જ માણવી એવો નિયંતાનો આદેશ અને ઈચ્છા હતી. એટલે જિંદગીમાં દુઃખ આવે તો પણ 'ઉત્સવ' મનાવવો તે માનવ પર છોડ્યું છે.જીવાત્મા જગતનાં કાયદાઓ - ખોરશેદ ભાવનગરી

'The Laws of the Spirit World' પુસ્તકનો ગુજરાતી અનુવાદ
"જીવાત્મા જગતમાં ધર્મો હોતા નથી. આપણે સૌ એક જ ઈશ્વરની આરાધના કરીએ છીએ."

જીવાત્મા :
જીવાત્મા એટલે તમારો આત્મા અને અર્ધજાગૃત મન
જીવાત્મા માર્ગદર્શક :
જીવાત્મા જગતમાં દરેક આત્મા પાસે એક માર્ગદર્શક હોય છે. જે પૃથ્વીલોકના આત્માને તેના જન્મથી મૃત્યુ સુધી માર્ગદર્શક આપે છે. આ માર્ગદર્શક, જીવાત્મા માર્ગદર્શક તરીકે ઓળખાય છે અને તેમનું કાર્ય તમને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું હોય છે.
જીવાત્મા જગત :
આપનું ખરું ઘર. તે ૭ સ્તરોમાં વહેચાયેલું છે. દરેક સ્તરના ૧૦ તબક્કા હોય છે.

૨૨ ફેબ્રુઅરી, ૧૯૮૦ના દિવસે, ખોરશેદ અને રુમી ભાવનગરીની દુનિયા ઉજળી ગઈ, એક મહિના પછી, એક નવી દુનિયાના દ્વાર ઉઘડ્યાં.
ખોરશેદ અને રુમી ભાવનગરી તેમના દીકરાઓ, વિસ્પી અને રાતૂને એક મોટર અકસ્માતમાં ખોઈ બેઠાં. બંને પુત્રોના અકાળ અવસાનને કારણે
આ જોડીને લાગ્યું કે તેઓ લાંબો સમય જીવી નહીં શકે. ઈશ્વર પ્રત્યે તેમની શ્રદ્ધા ખૂટી પડી. આ પશ્ચાત, જીવાત્મા જગતથી મળેલા એક ચમત્કારીક સંદેશાએ એમની આશા બંધાવી અને તેઓ એક અદભૂત યાત્રા પર નિકળી પડ્યાં.List of Books By Dhumketu

આત્મકથા
જીવનપંથ

ચૌલુક્ય નવલકથાવલી   
પરાધીન ગુજરાત
ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ ૧,૨
વાચિનીદેવી
અજીત ભીમદેવ
ચૌલાદેવી
રાજકન્યા
રાજ્સન્યાસી
કર્ણાવતી
રાજકન્યા
બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ
ત્રિભુવનગંડ :  જયસિંહ સિદ્ધરાજ
ગુર્જરેર્શ્વર કુમારપાલ
રાજર્ષિ કુમારપાલ
 નાયીકાદેવી
રાય કરણ' ઘેલો
ગુપ્તયુગ નવલકથાવલી
આમ્રપાલી
નગરી વૈશાલી
મગધપતિ
મહાઅમાત્ય ચાણક્ય
ચંદ્રગુપ્ત મૌર્ય
સમ્રાટ ચંદ્રગુપ્ત
પ્રિયદર્શી અશોક
મગધ  સેનાપતિ પુષ્યમિત્ર
મહારાજ્ઞી કુમારદેવી
ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૧
ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત -૨
ધ્રુવદેવી

ધૂમકેતુ જન્મશતાબ્દી ગ્રંથાવલી
ધૂમકેતુની વાર્તાઓ :૧ (અવશેષ * પ્રદીપ * મલ્લિકા)
ધૂમકેતુની વાર્તાઓ :2 (ત્રીભેટો * આકાશદીપ * પરિશેષ)
ધૂમકેતુની વાર્તાઓ :3 (અનામિકા * વનછાયા)
ધૂમકેતુની વાર્તાઓ :૪(પ્રતિબિંબ * વનરેખા)
ધૂમકેતુની વાર્તાઓ :૪(પ્રતિબિંબ * વનરેખા * જલદીપ)
ધૂમકેતુની વાર્તાઓ :૫ (વનકુંજ * વનવેણું)
ધૂમકેતુની વાર્તાઓ :૬ (મંગલદીપ * ચંદ્રરેખા * નિકુંજ)
ધૂમકેતુની વાર્તાઓ :૭ (સાંધ્યરંગ * સાંધ્યતેજ * વસંતકુંજ )
ધૂમકેતુની વાર્તાઓ :૮ (તણખા-૧  * તણખા-2 )
ધૂમકેતુની વાર્તાઓ :૯ (તણખા-૩  * તણખા-૪ )
ધૂમકેતુની વાર્તાઓ :૧૦ (ટૂંકી ટૂંકી તથા રૂપાંતરિત વાર્તાઓ )
ધૂમકેતુની વાર્તાઓ :૧૧  (પ્રસંગકથાઓ)

અન્ય
ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ
સાહિત્યવિચારણાં
જીવનવિચારણા
ધૂમકેતુના વાર્તારત્નો
ગીતાંજલિ (ભાવાનુવાદ)
પદ્યરેણુ
જલબિંદુ
રજકણઆ ગ્રંથમાં રામકથાના સંપુટમાં સંસારના અનેકવિધ પ્રશ્નોની મીમાંસા સંભરેલી છે. ચમત્કારોને ઓગળીને, પરંપરાના રસમય કથાતંતુને અધિકાંશે જાળવીને, કથામાં પ્રસંગ અને પાત્ર પરત્વે આધુનિક અને વિવેકપૂર્ણ મનોભાવને સ્વીકૃત બને ફેરફારોને કરીને, સમાજના ઝીણવટભર્યા નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલા અનુભવને સુરેખતાથી નિરૂપીને, અને માનવસ્વભાવનું પૃથ્થકરણ કરીને આ ગ્રંથ વાર્તાના તૃપ્તીદાયક ઘૂંટ ભરાવતા આપણી જીવનદ્રષ્ટિને ઉન્નત્ગામી બનાવે છે.આ કોઈ દેવી ગ્રંથ નથી, પણ સંસારિક ગ્રંથ છે. આપણા રોજના, ઘરઘરના જીવનના પ્રશ્નોને સ્પર્શ કરવાનો પ્રયત્ન થયો છે. ધાર્મિક દ્રષ્ટિ તથા આદર્શો બંનેનો મેળ કરવાનો પ્રયત્ન થયો છે, તથા મિથ્યા મોટાઈઓ અથવા મિથ્યા ધાર્મિક મૂલ્યોનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. આ બધું રામાયણના પાત્રો સાથે સુસંગત રીતે વણાયેલું હોવાથી તેની લોક્ભોગ્યતા વધુ પ્રભાવશાળી થશે.Tag cloud

Sign in