Ashtavakrageeta (Gujarati) By: Nalin Vyas
અષ્ટાવક્રગીતા (સાક્ષીભાવનું સત્ય)
નલિન ન.વ્યાસ
અષ્ટાવક્રગીતા (સાક્ષીભાવનું સત્ય) લેખકે આપેલા પ્રવચનોનું સંકલન
ત્રેતાયુગમાં એક મહાન ઋષિ થઇ ગયાં – શ્રી અષ્ટાવક્રમુનિ – તેમના આઠ અંગો વાંકા હતા પરંતુ તેમનું મન અને આત્મા અત્યંત સાત્વિક અને પવિત્ર હતા. વિદેહ કહેવાતા રાજા જનકને પણ જેમણે 'અષ્ટાવક્રગીતા' નાં માધ્યમથી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો
2f21877c-b56f-435e-8e18-9f3665d93e11|2|1.5