Lakshya Ek J Chhe Rasta Juda Juda By Osho

લક્ષ્ય એક જ છે, રસ્તા જુદા જુદા

ઓશો

ઓશોના પ્રવચનોમાંથી- પંદર પુસ્તકોમાંથી, બધાને રસ પડે તેવી વાતો અને ગૃહસ્થજીવન વ્યતિત કરતા લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે? તેના અનેક ઉદાહરણો આપીને બધાના હૃદયમાં એક જ ભાવ જન્મે કે પ્રભુને કેવી રીતે પ્રાપ્ત કરવા અને તેના માટે શું કરવું તે આ પુસ્તકનું સંકલન કર્યું છે.