Bharatiya Kaydo Ek Abhyas (Latest Edition 2016) by Shahezad Kazi

ભારતીય કાયદો - એક અભ્યાસ ( નવી સંશોધિત બીજી આવૃત્તિ -2016)

ડો.શહેઝાદ કાઝી
પ્રા હેમાંગીની સરૈયા

PSI, ASI, કોન્સ્ટેબલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

કાયદાઓના લેટેસ્ટ સુધારા-વધારા સાથે

· ભારતીય ફોજદારી અધિનિયમ, 1860
· ભારતીય પુરાવા અધિનિયમ, 1872
· ફોજદારી કાર્યરીતી અધિનિયમ, 1973
· અનુસૂચિત જતી અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, 1989
· ભ્રષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ, 1988
· ગુજરાત પોલીસ અધિનિયમ, 1949
· મોટોરવાહન અધિનિયમ, 1988
· અભ્યાસક્રમ મુજબના કાયદાઓની સામાન્ય વિદ્યાર્થી સમજી શકે તેવી સરળ ગુજરાતી ભાષામાં રજૂઆત
· ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ એક્ટ, 2013 સહિતના લેટેસ્ટ સુધારા-વધારા સાથેની આવૃત્તિ
· કાયદાકીય વ્યાખ્યાઓના તફાવત તથા કાયદાના અંતે વન-લાઈનર કવીઝ