Adolf Hitler (Biography In Gujarati) By Paresh Parmar

અડોલ્ફ હિટલર

પરેશ પરમાર


વિશ્વનો સૌથી ક્રુર, જિદ્દી, અને નિડર સરમુખત્યાર શાસકની કહાની


હિટલર પોતે જર્મનીમાં પેદા ન થયો હોવા છતાંય જર્મન નાગરિકો કરતાય વધુ એનામાં દેશદાઝ ભરેલી હતી,શાસન સાંભળ્યા પછી માત્ર પાંચ જ વર્ષમાં એણે આખાય જર્મનીની કાયાપલટ કરી નાખી'જર્મન પ્રજા વિશ્વની શ્રેષ્ઠ જાતી છે અને સમગ્ર વિશ્વ પર રાજ કરવાનો એને અધિકાર છે એવી હિટલરની ધૂની અને તરંગી વિચારધારા વિશ્વને યુદ્ધમોરચે ઢસડી ગઈ. જેણે વિશ્વનો ઈતિહાસ અને રાજકીય સમીકરણો બદલી નાખ્યા.