Bharatnu Bandharan Ane Rajya Vyavastha By B C Rathod

ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા


GPSC, UPSC, બિન સચિવાલય ક્લાર્ક, ગૌણ સેવા, પી.એસ.આઈ., કોન્સ્ટેબલ, તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સંદર્ભ પુસ્તક


લેખન સંપાદન: ડો.બી.સી.રાઠોડ

વિશેષતાઓ :-

· 1 થી 395 કલમોની વિવરણાત્મક સરળ ભાષામાં સમજુતી

· દરેક વિભાગને અંતે Exam Points હેઠળ વન લાઈનર પ્રશ્નો

· બંધારણ અને રાજ્યવ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પરીશિષ્ટમાં

· Latest બંધારણીય સુધારાઓ સાથેની અધત્તન આવૃત્તિ

· પુછાયેલા પ્રશ્નો MCQ સ્વરૂપે

· બંધારણ, રાજ્યશાસ્ત્ર અને જાહેર વહીવટ વિષયો માટેનું અધત્તન ઉપયોગી સંદર્ભ પુસ્તક

અનુક્રમણિકા:

· બંધારણનું ઘડતર, બંધારણ સભા, બંધારણનો સ્ત્રોત અને લક્ષણો

· ભારતનું બંધારણ : આમુખ

· ભાગ-1: સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર (અનુચ્છેદ 1 થી 4)

· ભાગ-1: નાગરિકતા (અનુચ્છેદ 5 થી 11)

· ભાગ-3: મૂળભૂત અધિકારો ((અનુચ્છેદ 12 થી 35)

· ભાગ-4: રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (અનુચ્છેદ 36 થી 51)

· ભાગ-5: સંઘીય કારોબારી તંત્ર (અનુચ્છેદ 52 થી 151)

· ભાગ-6: રાજ્યો (અનુચ્છેદ 152 થી 237)

· ભાગ-7: કેન્દ્રશાસિત પ્રદેશો (અનુચ્છેદ239 થી 242)

· ભાગ-8: પંચાયતો (અનુચ્છેદ 243 થી 243-ઓ)

· ભાગ 9 ક:-નગરપાલિકાઓ (અનુચ્છેદ 243-પી થી 243-ઝેડ -જી )

· ભાગ-10: અનુસુચિત અને આદિજાતિ વિસ્તારો ((અનુચ્છેદ 244 થી 244-એ)

· ભાગ-11: સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો (અનુચ્છેદ 245 થી 263)

· ભાગ-12: નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દવાઓ (અનુચ્છેદ 264 થી 300-એ)

· ભાગ-13: ભારતના રાજ્ય્ક્શેત્રની અંદર વેપાર, વાણીજ્ય અને આંતરવ્યવહાર (અનુચ્છેદ 301 થી 307)

· ભાગ-14:સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ (અનુચ્છેદ308 થી 323)

· ભાગ-14 એ : ટ્રીબ્યુનલો (અનુચ્છેદ 323-એ થી 323-બી)

· ભાગ-15: ચૂંટણીઓ (અનુચ્છેદ 324 થી 329)

· ભાગ-16: અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈઓ (અનુચ્છેદ 330 થી 342)

· ભાગ-17: રાષ્ટ્રભાષા (અનુચ્છેદ343 થી 351)

· ભાગ-18: કટોકટી અંગે જોગવાઈઓ (અનુચ્છેદ 352 થી 360)

· ભાગ-19: પ્રક્રીણ જોગવાઈઓ (અનુચ્છેદ 361 થી 367)

· ભાગ-20: બંધારણમાં સુધારો લાવવા બાબત (અનુચ્છેદ 368)

· ભાગ-21: કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈ (અનુચ્છેદ 369 થી 392)

· ભાગ-22: ટૂંકી સંજ્ઞા, પ્રારંભ અને રદ્દ કરવા બાબત (અનુચ્છેદ 393 થી 395)

· પરીશિષ્ટ

· ભારતનું બંધારણ MCQ