Postman ane Mail Guard Bharti Pariksha Mate Practice Work Book (Latest Edition 2016)

ભારતીય પોસ્ટ વિભાગ ગુજરાત સર્કલ ડાયરેક્ટ ભરતી


પોસ્ટમેન અને મેલગાર્ડ ભરતી પરીક્ષા


ગુજરાતમાં પોસ્ટ વિભાગમાં પોસ્ટમેન/મેઈલ ગાર્ડની ડાયરેક્ટ ઓનલાઈન ભરતી યોજાનાર છે.ધોરણ 10 પાસ તથા સમકક્ષ લાયકાત ધરાવનાર ઉમેદવારો ભરતી લાયક ગણાશે


ઉમેદવારોની પસંદગી માટે પોસ્ટ વિભાગ દ્વારા Aptitude/Written ટેસ્ટ યોજવામાં આવશે આ ટેસ્ટ નો સમયગાળો 2 કલાકનો રહેશે અને કુલ ગુણ 100 રહશે


આ Aptitude/Written પરીક્ષાનું વિષય વસ્તુ આ મુજબ રહેશે

(1) જનરલ નોલેજ : 25 પ્રશ્નો/ 25 ગુણ
(2) ગણિત : 25 પ્રશ્નો/ 25 ગુણ
(3) અંગ્રેજી : 25 પ્રશ્નો/ 25 ગુણ
(4) પ્રાદેશિક ભાષા (ગુજરાતી) :25 પ્રશ્નો/ 25 ગુણ