Chutni 2014 Bharatna Badlavni Mahagatha (2014 The Election That Changed India) by Rajdeep Sardesai

 

ભારતના ઇતિહાસમાં 2014 ની લોકસભા ચુંટણીની ગણના 1977 પછીની સૌથી મહત્વની ચુંટણી તરીકે થાય છે. આમાં સતાધારી કોંગ્રેસપક્ષની શરમજનક હાર થઈ.બીજેપીને અભૂતપૂર્વ અને દર્શનીય જીત મળી અને ખાસ કરીને પ્રચારની નવી પદ્ધતિઓએ રાજકીય અખાડાના બધા નિયમોના બંધનો તોડી નાખ્યા. પણ કેવી રીતે ? અને શા માટે ? આવા પ્રશ્નોનો જવાબ આ પુસ્તકમાં છે. રાજદીપ સરદેસાઈ તેમના આ પુસ્તકમાં 2014ની ચુંટણી, તેની આજુબાજુ આકાર લેતી દરેક મહત્વની ઘટનાઓ અને માણસોની માંડીને વાત કરે છે સરવાળે ભારતને બદલાવનાર વર્ષનું સર્વાંગી ચિત્ર ખડું થાય છે.