Shani Mahima (A Treatise On Planet Shani In Gujarati) by Vasudha Vagh

નવ ગ્રહોમાંથી શની ગ્રહનાં ફળ જ્યોતિષશાસ્ત્રમાં અતિશય તીવ્ર સ્વરૂપના મનાય છે. સામાન્ય માણસના મનમાં શની અને સાડાસાતી, શનિનો ઘેરાવ આદિની ભીતિ હોય છે. પણ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરતા મને સમજાતું ગયું કે શની લાગે છે એટલો ક્રૂર નથી. ઉલટું મારા માટે તો શની સદ્સ્દ્રિવેક બુદ્ધિનું પ્રતિક છે.તમારા સારા કે ખરાબ કર્મોના કર્મફળ તે નિરપેક્ષ અને તટસ્થ બુદ્ધિથી આપતો હોય છે.શની હમેશા સજાગ ન્યાધીશ ભૂમિકા ભજવે છે.