Ame (Bharatiya Navalkatha) By Ashokpuri Goswami

અમે... - અશોકપુરી ગોસ્વામી


આ નવલકથા એક ભારતીય કુટુંબમાં રચાતી સંસ્કૃતિક સુરવલીઓમાં ક્યાંક ખોરવાઈ જતા લય અને ખોટકાઈ જતા સંબંધ - સંકાની વેદના રજુ કરે છે. વેદના ખુદ જીંદગી જીવવા માટે જીંદગી માણવા માટે દવા બની જાય છે. પ્રતિકુળ પરિસ્થીઓમાં અનુકુળતા સાધવાની કળાનો કસબ તમને આ કુટુંમ્બકથામાં અનુભવવા મળશે!

http://www.booksforyou.co.in/Books/Ame-(Bharatiya-Navalkatha)