Vacation Station (Gujarati) by Jay Vasavada

વેકેશન સ્ટેશન - જય વસાવડા


ગુજરાતીના સૌથી વધુ વંચાતા અને સંભળાતા લેખક-વક્તા જય વસાવડાના પંદર વર્ષના ટ્રેન્ડસેટર લેખોનું સંગ્રહ,વગર વેકેશન પણ વાંચીને વિશ્વભરની સફર ઘર બેઠાં કરી શકાય એવા પુસ્તકો,ફિલ્મો,સ્થળો,વેબસાઈટ,પ્રવૃત્તિઓન

ું રંગબેરંગી રસદર્શન,આનંદ અને આત્મવિશ્વાસ માટે શું વાંચવું,સંભાળવું જોવું એ માટેની ઉત્તમ અને ઉપયોગી ટિપ્સ.

http://www.booksforyou.co.in/newbook/Books/Vacation-Station-(Gujarati)