Purana Purusha Yogiraj Shri Shama Churn Lahiree (Sampurna Jivan Katha) by Ashoke Kumar Chatterjee

પુરાણ પુરુષ

યોગીરાજ શ્રી શ્યામચરણ લાહિરી ક્રિયાયોગના શિરોમણી છે.આ એ જ ક્રિયાયોગ સાધના છે,જે સનાતન ભારતવર્ષમાં આદિકાળથી આર્ય ઋષિઓ કરતા આવ્યા છે.કળિયુગના અંતમાં ભગવાન શ્રી શ્યામચરણ આ જ ક્રીયયોગોને પુનઃ સ્થાપિત કરવા માટે ગૃહિણ રૂપમાં આવીભુર્ત થયા. પુરાણ પુરુષ એક એવું ધર્મગ્રંથ છે જેમાં યોગીરાજ દ્વારા સહસ્ત લિખિત 26 ગોપન ડાયરી નો સાર તત્વ છે.

http://www.booksforyou.co.in/Books/Purana-Purusha-Yogiraj-Shri-Shama-Churn-Lahiree-(Sampurna-Jivan-Katha)