Chitralekhana Sansthapak Vaju Kotak (Shresth Sarjanonu Smaran) By Devanshu Desai

ચિત્રલેખાના સંસ્થાપક વજુ કોટક શ્રેષ્ઠ સર્જનોનું સ્મરણ


લોકપ્રિય સાપ્તાહિક 'ચિત્રલેખા' ના સંસ્થાપક વજુ કોટકે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે નવો ચીલી પાડ્યો,ફિલ્મના કથા -પટકથા લેખનથી કારકિર્દીથી આરંભ કર્યા પછી વજુભાઈની કલમે આલેખાયેલી નવલકથાઓ અને તત્વચીન્તાની રત્નકણિકા 'પ્રભાતના પુષ્પો' એ વાચકોની અપૂર્વ ચાહના પ્રાપ્ત કરી.

http://www.booksforyou.co.in/Books/Chitralekhana-Sansthapak-Vaju-Kotak-(Shresth-Sarjanonu-Smaran)