તર્કશક્તિ (Reasoning)
 
-શ્રી પ્રવિણભાઈ અજુડિયા * શ્રી કે.એમ. પારખીયા
 
પ્રસ્તુત પુસ્તકમાં તર્કશક્તિના વૈકલ્પિક તેમજ વર્ણાત્મક બંને પ્રકારના પ્રશ્ન માટે સરળ અને સચોટ માહિતી આપેલ છે.
 
જીપીએસસી, ગૌણ સેવા મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ સબ ઇન્સ્પેકટર, રેલ્વે, બેંકીગ, એલ.આઈ.સી.,ક્લાર્ક, રેવન્યુ તલાટી, હિસાબી અધિકારી, યુપીએસસી, નેટ/સ્લેટ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી