Doctor Ni Diary Part-5 by Dr.Sharad Thakar

ઈન્ટરવ્યું આપીને જેવો બહાર નીકળ્યો ત્યાં જ એક નોકર જેવા માણસે કહ્યું હમારા શેઠ આપકો બુલા રહા હે.હું પેલા નોકર ને અનુસર્યો અને અમે એક લાકડા ની સો-મિલ માં પોહાચ્યા અને ઓફિસ પર પાટિયું માંરેલુ હતું ઈબ્રાહીમ એહમદભાઈ લાટીવાલા.આ માણસ  ક્ષણ ના સોમાં ભાગમાં ભાવ પલટા  કરે તેવા સ્વભાવ નો હતો.તેની સાથે ના અડધા કલાક ના વાર્તાલપ માં તેને મને એના અસ્પતાલ માં કામ કરવા માટે ની ઓફર કરી પરંતુ મેં એ ના સ્વીકારતા સ્વસ્તિક અસ્પતાલ માં નોકરી શરુ કરી જે એમને ના ગમ્યું.મારી નોકરી ને ત્રણ મહિના માંડ થયા હશે ત્યાં મધરાતે ફોન આવ્યો સા’બ મેં ઈબ્રાહીમ લાટીવાલા મેરી બહુ કો ખૂન તુટ પડા હે આપ જલ્દી સે આ જાઈયે.