Vivekanand Vicharmala (Swami Vivekanandna Vyakhyano Ane Lekho)

વિવેકાનંદ વિચારમાળા (સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો અને લેખ )
 
સંશોધક-સંપાદક :ડો.રિઝવાન કાદરી
 
અનુવાદક: ઠક્કુર નારાયણ વિસનજી ચતુર્ભુજ
 
પ્રસ્તુત પ્રથમ ભાગમાં સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર અને 'મારા ગુરુ' એ બે વિષયો પછી સ્વામીશ્રીના મુખ્ય અને અગ્રલેખરૂપ મનાતા ચાર યોગોમાંના પ્રથમ બે યોગ કર્મ અને ભક્તિયોગ ના અનુવાદ આપવામાં આવ્યા છે।