જિંદગી જીતવાની જડીબુટ્ટી - ડેલ કાર્નેગી 

ડેલ કાર્નેગીની સમયની પાર ઉતરેલી મજબુત સલાહથી અગણિત લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં સફળતાના શિખરે પહોંચ્યા છે।દાયકાઓ થી બેસ્ટસેલર પુસ્તક -How to Win Friends &Influence People નો સંપૂર્ણ અધિકૃત ગુજરાતી અનુવાદ છે। જિંદગી જીતવાની જડીબુટ્ટીમાંથી તમે શીખશો કે ....

·         લોકો તમને પસંદ કરે તેના રસ્તાઓ 

·         તમારા વિચારો આકર્ષક બનાવો ....

·         લોકોને દુખી કર્યા વગર તેમને બદલવાના નવ વ્યવહારિક રસ્તાઓ