મેનેજમેન્ટ શી રીતે શીખી શકાય તમારી પત્ની પાસેથી - શરુ રાગણેકર

અનુવાદ: દિનેશ ઠાકર
તમારી પત્ની પાસેથી મેનેજમેન્ટ કેવી રીતે શીખવું. શરુ રાગણેકર પ્રખ્યાત મેનેજમેન્ટ ગુરુ છે. જેમણે ભારત અને વિદેશમાં ૫૦૦૦ ઉપરાંત મેનેજમેન્ટ વિકાસ કાર્યક્રમનું સંચાલન કરેલ છે.તેમના મેનેજમેન્ટ ઉપરના પુસ્તકો ક્લાસિક પુરવાર થયા છે.

આ પુસ્તક નીચેના વિષયો પર પ્રકાશ પાડે છે :
બોસને કેવી રીતે સંભાળશો
તમારા સબઓર્ડીનેટને કેવી રીતે સંભાળવા અને વિકસાવવા
સત્તા કઈ રીતે મેળવવી
પરિવર્તન કેવી રીતે સંભાળવું.
પ્રેરણા કઈ રીતે આપવી.