Yatra Bhitarni (Dhruv Bhattni Kathaonu Rasdarshan)
 
યાત્રા ભીતરની -ધ્રુવ ભટ્ટની કથાઓનું રસદર્શન
 
મુકેશ મોદી
 
પ્રસ્તુત પુસ્તકને બે ભાગમાં વહેંચી શકાય પ્રથમ ભાગમાં ધ્રુવ ભટ્ટની આજ સુધીની પ્રકાશિત થયેલી સાત નવલકથાઓની કથામાં આવતા ચોટદાર અને પ્રેરક પ્રસંગો, પાત્રો અને વાક્યો છે. એ કારણે અહીં એમની જે નવલકથાના સમગ્રતયા રસદર્શન પછી તરત, નવા પાના ઉપર જે તે નવલકથામાંથી વાક્ય મુકીને વાત માંડી છે પુસ્તકના બીજા ભાગમાં ધ્રુવ ભટ્ટનો વિસ્તૃત ઈન્ટરવ્યું આપ્યો છે।