Vigyan Ni Duniya

હવામાં રહેલા નાનામાં નાના અણુથી લઈને સૌર મંડળમાં આવેલા મોટામાં મોટા ગ્રહો સુધી તમારી આસપાસ શું રહેલું છે અને તે કેવી રીતે કાયાન્વિત છે તે શોધો.
 
*શું તમે જાણવા માંગો છો....
*તારાઓ શા માટે ખસે છે ?
*મેરી ક્યુરી કોણ હતાં ?
*ભૂકંપ કેટલો વિશાળ હોય છે ?

સચિત્ર દૃષ્ટાંત, ફોટોગ્રાફ્સ અને હકીકતોથી ભરપૂર એવા આ પુસ્તકમાં તમે વિજ્ઞાન વિશે જાણવા જેવું બધું જ મેળવશો.