Books For You

Grow outward, Grow inward

Crossroad (Navalkatha) By Varsha Adalaja

ક્રોસરોડ (નવલકથા)

વર્ષા અડાલજા


નવી સદીની મહાન નવલકથા


ત્રણ પેઢીના વિશાળ ફલક પર આકાર લેતી આ કથા સ્વાતંત્રયસંગ્રામથી શરુ થઇ, અનેક કાળખંડો વટાવતા જતા સમાજના બદલાતા ચહેરાની ની સામે દર્પણ ધરે છે.'જન્મભૂમી પ્રવાસી' માં હપ્તાવાર ક્રમશ: પ્રગટ થયેલ ધારાવાહિક હવે પુસ્તક રૂપે પ્રગટ થયેલ છે.



GANTH CHHUTYANI VELA

ચિ. બહેન વર્ષા, 'ગાંઠ છૂટયાની વેળા' પૂરું વાંચી ગયો. તેં એક નવું બારણું ખોલી આપ્યું છે. વાંચવાની મઝા આવી. ક્યાંક ક્યાંક કવિતાની કક્ષાએ ગઘ પહોંચ્યું છે... જો કે આવા લેખનમાં વાર્તાને બદલે દસ્તાવેજીપણું પણ આવી જાય છે. તારી કૃતિમાં આવું નથી બન્યું તેમ હું સમજું છું. તારો વિકાસ જોઈ હું અવશ્ય રાજી જ થાઉં છું. કારણ કે તેં રોહિણીને અવતરિત કરી મને પ્રસન્ન કર્યો હતો. તું તો હજુ ઘણુંય લખવાની, કલાની નવી નવી પાંખડીઓ ખીલવવાની.તમે બધાં મજામાં હશો. -- મનુભાઈના આશિષ.



Tag cloud

Sign in