Books For You

Grow outward, Grow inward

Valna Rogo Ane Sambhal By Vaidshri Shobhan

વાળના રોગો અને સંભાળ - વૈદશ્રી શોભન


આ પુસ્તકમાં આટલા રોગોનો સમાવેશ છે :


વાળના રોગો :


◉ ખરતા વાળ
◉ ધોળા વાળ
◉ માથામાં ખંજવાળ
◉ ખોડો
◉ કેશકૃમિ (જૂ-લીખ વગેરે)
◉ અરુંષિકા (માથામાં ગુમડાં)
◉ માથામાં વ્રણ
◉ ટાલ (ઊંદરી)
◉ ટાલની સારવાર
◉ સર્વ રોગોમાં વાપરી શકાય તેવું તેલ



Balakona Rogo (Gujarati) By Vaidshri Shobhan

બાળકોના રોગો - વૈદશ્રી શોભન


આ પુસ્તકમાં આટલા રોગોનો સમાવેશ છે :


◉ આફરી ચઢવી
◉ આંચકી
◉ ઓરી-અછબડા
◉ કાકડા
◉ નેત્રરોગ
◉ કૃમિ
◉ ગળું પડવું
◉ ગાલપચોળા
◉ ગુદભ્રંશ
◉ ઝાડા
◉ ડિપ્થેરિયા
◉ તોતડાપણું
◉ દાંત આવવા
◉ પથારીમાં પેશાબ
◉ બરોળ વધવી
◉ પારઘલો લાગવો
◉ બાલગ્રહ
◉ બાળલકવા
◉ બાળશોષ
◉ ભાર રહેવો
◉ સસણી-વરાધ



Striona Rogo (Gujarati) By Vaidshri Shobhan

સ્ત્રીઓના રોગો - વૈદશ્રી શોભન


આ પુસ્તકમાં આટલા રોગોનો સમાવેશ છે :


◉ અત્યાતર્વ - માસિક વધુ આવવુ
◉ અલ્પાતર્વ - માસિક ઓછું આવવું
◉ આર્તવદોષ
◉ આર્તવ સમાપ્તિ - મેનોપોઝ
◉ કેડનો દુખાવો
◉ ગર્ભાશયદોષ
◉ બીજદોષ
◉ યોનીદોષ
◉ રતવા
◉ શ્વેતપ્રદર
◉ લોહીવા
◉ વ્યંધત્વ
◉ વાળના રોગો
◉ સ્તન્યદુષ્ટિ
◉ સદ્યાર્તવ - માસિક વહેલું આવવું
◉ હિસ્ટીરિયા



Tag cloud

Sign in