વાળ  - વાળ અંગે ગુજરાતી ભાષાનું પ્રથમ અને એકમાત્ર પુસ્તક
 
 
ડો. અક્ષય બત્રા
 
 
અનુવાદ: હેમલ જાદવ
 
એ તમામ બાબતો જે હમેશા તમે જાણવા ઈચ્છતા હતા
 
જો તમે તમારા વાળને ચાહતાં હોવ તો આ પુસ્તક અચૂક વાંચો આ પુસ્તકમાં એ તમામ બાબતોનો સમાવેશ થયો છે જે હમેશા તમે જાણવા ઈચ્છતા હતા અથવા તમારે જાણવી જરૂરી હતી
 
હેર ટ્રાન્સપ્લાન્ટેશન અંગે,
બ્લો ડ્રાયરના ઉપયોગ અંગે,
હેર આયર્નીગથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે
વાળને બ્લીચ કાર્ય બાદ સંભાળ રાખવા માટે
વાળને ડાઈ  કે કલર કરવા અંગે,
હેર સ્ટાઈલ સંબધિત
હેર પ્રોડક્ટ અંગે
વાળની યોગ્ય સંભાળ દરેક ઋતુમાં રાખવા માટે,
ખરતા વાળની સમસ્યા અને ઉપાય
યોગ્ય શેમ્પૂ પસંદગી માટે,
વાળમાં થતો  ડૅન્ડ્રફ,
 
લાંબા, જાડા અને ચમકીલા વાળ હોવા એ દરેક સ્ત્રીની મહેચ્છા હોય છે, પણ આજકાલ દરેકને વાળ ખરવાની, વાળ ડલ થઈ જવાની અને વાળમાં ચમક જ ન હોય એવી તકલીફ સતાવતી હોય છે. આ બધા જ પ્રોબ્લેમ્સથી  છુટકારો મેળવવા માટે વાળની યોગ્ય સંભાળ જરૂરી છે.