Books For You

Grow outward, Grow inward

Abhay (Bhoot Pret Pisach ane Pretatmaona Satyanu Rahasya) By Suresh Sompura

અભય (ભૂત-પ્રેત-પિશાચ અને પ્રેતાત્માઓના સત્યનું રહસ્ય) - સુરેશ સોમપુરા


હરેક મનુષ્ય આજે ભયથી પીડાય છે કોઈને ભૂતનો,કોઈને ભગવાનનો,કોઈને શેતાનનો,કોઈને પોતાના કર્મનો અને ધર્મનો ભય છે.સહુ મનુષ્ય અજ્ઞાનથી પીડાય છે અને ભ્રામક જ્ઞાન માનવીને પાશમાં બાંધી પશુ બનાવે છે.ભયભીત માનવી ધર્મના શરણે ભાગે છે અને વધુ ભયભીત માનવી ધર્મથી દૂર ભાગે છે.બંને કશું જ પ્રાપ્ત કરી શકતા નથી.ભયપ્રેરિત પ્રીત-શિસ્ત-સંયમ-નિયમ-ધર્મનો કશો અર્થ નથી.શુદ્ધ સ્નેહમયતા પ્રાપ્ત કરવા માટે અભયાવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે.



Kapalikona Jagatma by Suresh Sompura

કાપાલીકોના જગતમાં - સુરેશ સોમપુરા


મંત્ર-તંત્ર અને અગોચર જગતની અદભુત દાસ્તાન હા,હું શિવની પૂજા કરું છું - ફક્ત સંયમ માટે જયારે હું ઓમ બોલું છું ત્યારે ફક્ત મારી માં-આ જગતનું શુભ સ્ત્રી તત્વ જ મારી સામે આવે છે. જ્યારે હું ગણેશની પ્રતિમાને જોઉં છું ત્યારે મારી આત્મશ્રદ્ધા જાગૃત થાય છે. બુદ્ધ અને મહાવીરની મૂર્તિઓ જોતા જ મારા મનમાં સંયમ-અહિંસા-નિઃસ્વાર્થ પ્રેમની ભાવના દ્રઢ બને છે -
કારણકે હું ધર્મ-અર્થ-કામ અને મોક્ષનો અર્થ આજે બરાબર સમજ્યો છું.

http://www.booksforyou.co.in/Books/Kapalikona-Jagatma



Tag cloud

Sign in