Books For You

Grow outward, Grow inward

Vishwaprasiddh Jasoos Sherlock Holmes Ki Sansanikhez Kahaniyan By Sir Arthur Conan Doyle

शरलॉक होम्स की सनसनीखेज कहानियां ( सर आर्थर कॉनन डॉयल )


एक प्रतिभावना परामर्शदाता जासूस 'शरलॉक होम्स' अपनी सूझ-बुझ से ऐसी गुतिथियो को चुटकियों में सुलजा है,जिसकी कभी किसी ने कल्पना नहीं की होती। उन्होंने शरलॉक होम्स को देशभकत,पक्क्ड़,पारखी,विभिन्न विधाओं में पारंगत और बुद्धिमान चित्रित किया है। कोनन डॉयल ने अपने चार उपन्यासों और 56 लघुकथाओं में होम्स का चित्रण किया है। चार कहानियों को छोड़कर शेष सभी कहानिया होम्स दोस्त और जीवनी लेखक डॉ. जॉन एच.वाटसन द्वारा सुनाई गई है,तो दो स्वय होम्स द्वारा तथा दो किसी तीसरे व्यकति द्वारा।



A Study In Scarlet (Gujarati Edition) by Sir Arthur Conan Doyle

સ્ટડી ઈન સ્કારલેટ - કોનન ડોયલ

તેના સર્જક કરતા પણ વધુ ખ્યાતી પ્રાપ્ત થઇ હોય એવું પાત્ર એટલે શેરલોક હોમ્સ. શેરલોક હોમ્સ એક એવું પત્ર છે જેને બાળકોથી માંડી વૃધો સુધી દરેક ઉંમરના વાચકો દિલથી વાચે છે. આજે તેના સર્જનની સવા સદી વીતી જવા છતાં પણ તેની લોકપ્રિયતા જરા પણ ઓછી નથી થઇ. શેરલોક હોમ્સ શ્રેણીમાં આર્થર કોનન ડોયલે 56 લઘુકથાઓ અને 4 નવલકથા લખી.અવલોકન કરવાની ક્ષમતા અને તેને આધારે તારવણી કરવી એ શેરલોક હોમ્સની અભૂતપૂર્વ ગણાવી શકાય એવી કળા છે. લોકો તેને પત્ર નહિ,પણ સાચુકલો જાસુસ માનતા.


આર્થર કોનન ડોયલે શેરલોક હોમ્સની કથાઓને શરૂઆત પ્રથમ નવલકથા સ્ટડી એન સ્કારલેટથી કરી,જે 1887માં સૌપ્રથમ પ્રકાશિત થઇ હતી. સ્કારલેટ એટલે રતુંબડું. લોહી જેવું લાલ. આખી કથા રંગ આજુબાજુ વણાયેલી છે.પહેલેથી લઈ છેલ્લે સુધી કેસની કથની તેનો મિત્ર ડોક્ટર વોટ્સન સ્વમુખે કહે છે, જે વાચકોને રહસ્ય અને રોમાંચની દુનિયામાં ડુબાડી દે છે.



Tag cloud

Sign in