Shastriya Raag Darshan (Indian Classical Music in Gujarati) By Hasu Yagnik

 

આ સંવર્ધિત ત્રીજી આવૃત્તિમાં 130 રાગની સંપૂર્ણ વિગત સાથે આલાપ,તાણ,ગત,ચીજ વગેરે આપ્યા છે.વિભાગ બેમાં 93 જોડરાગ અને પ્રકાર રાગની સંપૂર્ણ વિગત આપી છે.અંતે 21 તાલના માપ અને બોલ આપ્યા છે.