Books For You

Grow outward, Grow inward

Saraswatichandra - Govardhanram Tripathi



સરસ્વતીચંદ્ર- ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી 

ગોવર્ધનરામ આપણા શ્રેષ્ઠ નવલકથાકાર છે।'સરસ્વતીચંદ્ર' ના ચાર ભાગમાં એમણે સરસ્વતીચંદ્ર-કુમુદસુંદરીની પ્રણકથા નિમિત્તે સંસ્કૃતીકથા આપી છે।પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સંગમકાળે આપણે ત્યાં જે પ્રશ્નો ઉભા થયા હતા એનું   નવલકથામાં સર્વગ્રાહી અને કલાત્મક નિરૂપણ થયું છે।આશરે અઢારશો પાનામાં વિસ્તરેલી નવલકથામાં લેખકના સર્જનની અને શક્તિનો અપૂર્વ પરિચય મળે છે।એમાં વ્યક્તિત્વના જીવનપ્રશ્નોની,અપના સયુંકત કુટુંબજીવનની, રાજ્યતંત્રની અને ધર્મજીવન ની લેખકે રસમય વાર્તાની ગૂંથણી દ્વારા સુન્દર મીમાંસા કરી છે।

મહાકાવ્ય જેવી સુદીર્ઘ મહાકથાનો સંક્ષેપ વાસ્તવના ચિત્રોના દર્શન કરાવી,વાચકને ભાવાનાલોકમાં લઇ જઈને, રસાનંદનો અપૂર્વ આસ્વાદ કરાવે છે।



Saraswatichandra - Govardhanram Tripathi



Tag cloud

Sign in