Safal Samay Vyavasthapan (Gujarati Translation Of Successful Time Management)
 

સફળ સમય વ્યવસ્થાપન
 
ફ્રેન્ક એટકીન્સન
 
 
ઝડપી પરિણામો મેળવવા માટે તબક્કાવાર વ્યુહરચનાઓ
 
આ પુસ્તક સમયના વ્યસ્થાપન વિશે છે. આ પુસ્તકનો હેતુ તમને તમારા સમયનું વધુ કાર્યક્ષમ રીતે વ્યસ્થાપન કરવા માટે તમારે જરૂરી છે તેવી કુનેહો તથા રીતો આપવાનો છે.કાર્યક્ષમ રીતે સમયનું વ્યસ્થાપન કરવાથી થતો મુખ્ય લાભ એ નથી કે તમે સમય સર્જી શકો છો. એ શક્ય નથી. મુખ્ય લાભ એ છે કે તે તમને વધારે વિકલ્પો આપે છે.
 
 
લેખક વિશે :
 
ફ્રેન્ક એટકીન્સને ઘણા વર્ષો સુધી લોકોને સમય વ્યસ્થાપનમાં તાલીમ આપેલ છે, જેમાં સેલ્સ પર્સન, વરિષ્ઠ વ્યવસ્થાપકો અને ડાયરેક્ટર્સનો સમાવેશ થાય છે. તેમણે  મર્સીડીસ, ગેમ્સ વર્કશોપ, ટોયોટો સહિતની આખી દુનિયાની નાની-મોટી કંપનીઓ સાથે કામ કર્યું છે.