Books For You

Grow outward, Grow inward

Saibaba Divyajivan Nu Tej (Gujarati Translation of Life History of Shirdi Sai Baba)


સાઈબાબા દિવ્ય જીવનનું તેજ
 
અમ્મુલા સાંબશિવ રાવ
 
અનુવાદક : રેખા ઉદ્દયન
 
સાઈબાબા કોણ હતા?
એ ક્યાંથી આવેલા
શું હતો એમનો સંદેશ?
એ ઈશ્વર તરીકે કેમ અને કેવી રીતે પૂજાયા ?
 
આવા અગણિત સવાલોના જવાબ મળે છે આ અનેરી જીવનકથામાં, જીવતા જાગતા, હાજરાહજૂર પરમેશ્વર તરીકે પૂજાયેલાં સંતની કથા છે. સાઈબાબાએ  પોતાના જીવનકાળ દરમ્યાન લાખો ભક્તોના દુ:ખ, દર્દ દૂર કરી ભક્તોની શ્રધ્ધાને ધબકતી રાખી
 
શિરડીના સાઈબાબા વિશે અનેક પુસ્તકો લખાયા છે, પરંતુ આ જરા અલગ પ્રકારનું પુસ્તક છે. ધર્મ અને અધ્યાત્મમાં શ્રદ્ધા વધુને વધુ દ્રઢ બનતી રહે તે માટે લેખકે આ પુસ્તકમાં રોજરોજ કરી શકાય તેવા પરાયણતાના પાઠ રજુ કાર્ય છે. આ પુસ્તકમાં સાંઈબાબાના જન્મથી લઈને તેમણે સમાધિ લીધી ત્યાં સુધીના અનેક પ્રસંગો ઝીણવટભરી વિગત સાથે આપ્યા છે.



Sai Baba of Shirdi by M V Kamath

Sai Baba of Shirdi 1st Edition (Paperback) Price: Rs.295

Sai Baba of Shirdi is a phenomenon. In all of India’s history, there has never been another like him. He is no conventional saint, he wrote no critique of any holy work, made no ashram or peetham, yet he had profound insight into both Hindu and Islamic scriptures. He performed ‘miracles’ but in no manner or means to impress anyone, devotees or otherwise. Sai Baba in every way remains unique. He came in his late twenties to Shirdi, an insignificant Hamlet in Ahmednagar District where he spent fifty years of his remaining life. Shirdi is no longer an obscure village. Today it is a centre of pilgrimage for lakhs of Sai Baba’s devotees. This book translated into Hindi is a complete account of his life and mission.


Tag cloud

Sign in