Books For You

Grow outward, Grow inward

बच्चे की उत्तम देखभाल - आर. के. सुनेजा

यह पुस्तक सिखाती है कि बच्चों के शारीरिक तथा मानसिक विकास को पोषण कैसे दें और छुटपुट बीमारियों से कैसे निबटें! गर्भधारण से लेकर बच्चे की किशोरावस्था तक की परवरिश पर एक महत्वपूर्ण पुस्तक!



गर्भावस्था
शिशु जन्म की एक संपूर्ण पुस्तक
नूतन पंडित
वह जानकारी जो भारतीय स्त्री हमेशा जानना चाहती है, परंतु पूछने से झिझकती है ।
गर्भावस्था भयावह तथा पीड़ादायक होने की बजाय बहुत आनंददायक हो सकती है । सिर्फ यह समझने की जरुरत है की इस दौरान शरीर में क्या-क्या बदलाव हो रहे है , और इन बदलावों से उत्पन्न होने वाली समस्याओ का हल कैसे निकाला जाए ।
 
यह पुस्तक आपको शिशु-जन्म के बारे में महत्वपूर्ण बातें विस्तार से बताती है ,जैसे वजन में वृध्धि, संतुलित आहार, आवश्यक व्यायाम,स्वशन के सही तरीके, प्रसव के दौरान शरीर की सही मुद्रा तथा प्रसव के बाद माता एवं शिशु की उचित देखभाल के तरीके । इसमें गर्भावस्था के दौरान तथा बाद में सेक्स तथा गर्भनिरोधक तरीके के बारे में भी जानकारी दी गई है ।



ગર્ભસંસ્કાર
 
ડો .ગૌરી બોરકર
 
અનુવાદક:સુજલ ચિખલકર
 
( A Mother's Guide for Stimulating Baby's Physical & Intellectual Maturity )
 
Originally written in Marathi by Dr.Gauri Ashish Borkar
 
બુદ્ધિમાન અને આરોગ્યવાન સંતાન જન્મે એ માટેની શીખ આપતું અદ્દભુત પુસ્તક .
 
'ગર્ભસંસ્કાર' આપણા શાસ્ત્રોએ સૂચવેલા સોળ સંસ્કારોમાંના એક છે . જન્મ લેતા નવજાત જીવને જ્ઞાનવાન, પ્રજ્ઞાવાન, તેજસ્વી અને સુંદર જીવનની ભેટ આપવા માટે તમારી પાસે આનાથી મોટો સંસ્કારવારસો બીજો કયો હોય ?
 
સ્વસ્થ અને તંદુરસ્ત સંતાન જન્મે એ માટે માતાનું સ્વસ્થ, નીરોગી અને તંદુરસ્ત હોવું અત્યંત જરૂરી છે .પોતાના સંતાનો જન્મથી જ બુદ્ધિમાન અને આરોગ્યવાન હોય એવું જો આજના યુગલો ઈચ્છતા હોય તો આ પુસ્તક તેમણે ફરજિયાતપણે વાંચવું જ જોઈએ . બાળકના જન્મપૂર્વે અને જન્મ પછી કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ એની સરળ ભાષામાં સવિસ્તર ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે, જે તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે .



What To Expect Eating Well When You Are Expecting (Bengali Edition)



Tag cloud

Sign in