Books For You

Grow outward, Grow inward

Adolf Hitler (Biography In Gujarati) By Paresh Parmar

અડોલ્ફ હિટલર

પરેશ પરમાર


વિશ્વનો સૌથી ક્રુર, જિદ્દી, અને નિડર સરમુખત્યાર શાસકની કહાની


હિટલર પોતે જર્મનીમાં પેદા ન થયો હોવા છતાંય જર્મન નાગરિકો કરતાય વધુ એનામાં દેશદાઝ ભરેલી હતી,શાસન સાંભળ્યા પછી માત્ર પાંચ જ વર્ષમાં એણે આખાય જર્મનીની કાયાપલટ કરી નાખી'જર્મન પ્રજા વિશ્વની શ્રેષ્ઠ જાતી છે અને સમગ્ર વિશ્વ પર રાજ કરવાનો એને અધિકાર છે એવી હિટલરની ધૂની અને તરંગી વિચારધારા વિશ્વને યુદ્ધમોરચે ઢસડી ગઈ. જેણે વિશ્વનો ઈતિહાસ અને રાજકીય સમીકરણો બદલી નાખ્યા.



Stephen Hawking (Biography In Gujarati) By Paresh Parmar

સ્ટીફન હોકિંગ

મહેશ શર્મા


અનુવાદ: પરેશ પરમાર


આ પુસ્તકમાં સ્ટીફનના જન્મથી લઈને એમના વર્તમાન જીવન સુધીની ખુબ મહત્વની કહી શકાય એવી બાબતોને સાંકળી લેવાનો પ્રયાસ કરેલ છે.

માત્ર 21 વર્ષની ભરયુવાનીમાં જ મોટર ન્યુરોન નામની બીમારીએ જે વ્યક્તિને પથારીવશ અને લગભગ સંપૂર્ણ રીતે પરવશ કરી દીધો હોય છતાય વિજ્ઞાનમાં એના રસે તથા જીજીવિષાએ એને જીવતો રાખ્યો



Tag cloud

Sign in