Books For You

Grow outward, Grow inward

Suvarna Mudrao (Gujarati Translation of Gold Nuggets) By Osho

સુવર્ણ મુદ્રાઓ - ઓશો


બૌધ્ધિકતાની સાથે નિર્દોષતા હોવી એ અત્યંત સુંદર સંભાવના છે.પરંતુ બૌધ્ધિકતા જો નિર્દોષતાનો છેદ ઉડાડતી હોય,તો પછી ત્યાં લુચ્ચાઈ સિવાય બીજું કાંઈ રહેતું નથી;પછી એને બૌધ્ધિકતા ન કહી શકાય.


જે ક્ષણે નિર્દોષતા લુપ્ત થાય છે,તે જ ક્ષણે બૌધ્ધિકતાના પ્રાણનો નાશ થાય છે,અને ખાલી ખોખું રહી જાય છે.પછી સાધારણ રીતે એને હોંશિયારી નામ આપી દેવું વધુ સારું.એ તમને મહાન પંડિત બનાવશે,પરંતુ તમારું જીવન પરિવર્તન નહીં કરી શકે અને એ તમને રહસ્યમય અસ્તિત્વના દ્વાર ખોલવા માટેના અધિકારી પણ નહીં બનાવી શકે.બુદ્ધિશાળી વ્યક્તિ પણ શિશુ જેવો નિર્દોષ હોવો જોઈએ.Mann No Khel (Gujarati) By Osho

મનનો ખેલ - ઓશો

ઓશોએ તેમના પ્રવચનોમાં મન-ચંચળ છે અને મનુષ્યોને કેવી જુદી જુદી રીતે ફેરવે છે તેના ઉદાહરણો આપીને સમજાવ્યું છે અને છેવટે તેમને ધ્યાન,પ્રેમ,કરૂણ,રાગ,વિતરાગ બધામાંથી કેવી રીતે આગળ વધાય અને ભગવત ચેતનામાં લીન થવાય તેની સમાજ આપી છે.Gagarma Sagar (Gujarati) By Osho

ગાગરમાં સાગર - ઓશો


ઓશોએ તેમના પ્રવચનોમાંથી જુદા-જુદા ભાવ,ભક્તિ,પ્રેમ,નૃત્ય,ધ્યાન,કુંડલિની-શક્તિપાત,પ્રશ્નોત્તરી-ક્રોધ,અહંકાર,દુઃખ-સુખ,આનંદ,પાપ-પુણ્ય,સફળતાના સુત્રો વિષે પ્રકાશ પાડવાની કોશિષ કરી છે.જે બધાને વાંચીને ધ્યાનમાં ડૂબવાનો ભાવ જાગે છે.Dhan ane Dhyan (Mahageetani Amrutgangamathi Sankalit Udgaro) By Osho

ધન અને ધ્યાન - ઓશો

વીસમી સદીનો મોટામાં મોટો રોગ એ ધન છે.ધન તમને સાધન અને સગવડ આપશે,પણ આ બધું બાહ્મ છે.રજનીશજીનો મુખ્ય સૂર એ છે કે ધનનું મહત્વ છે,પણ એનું આંધળું મમત્વ એ માણસને હતો ન હતો કરી મુકે છે.આપણે બધા મંદિરની અંદર કે મંદિરની બહાર ભિખારી જેવા જ છીએ.ગમે એવો ગર્ભશ્રીમંત હોય પણ એની ભૂખ કદીયે શમતી નથી.અને છેવટે તો એ ગર્ભરિદ્ર જ રહે છે.Jevu Vichariye Teva Baniye by Osho

જેવું વિચારીએ તેવા બનીએ

જીવનનું કોઈ ધ્યેય નથી,જીવન ક્યાય જતું નથી,જીવન ફક્ત છે ! એનું કદી સર્જન નથી થયું - સર્જનનો એ વિચાર ભૂલી જાઓ. એ મનમાં ઘણા મૂર્ખતાપૂર્ણ પ્રશ્નો ખડા કરે છે. એનું કદી સર્જન નથી થયું, એ હંમેશાથી અહી છે અને એ હમેશા અહી રહેશે - અલગ અલગ સ્વરૂપોમાં અલગ અલગ રીતે, નૃત્ય ચાલુ રહેશે એ શાશ્વત છે. એસ્સ ધમ્મો સનાતાનો આ અંતિમ નિયમ છે.

કોઈ હેતુ નથી - એ જ તો જીવનનું સૌદર્ય છે ! જો કોઈ હેતુ હોત તો જીવન આટલું સુંદર ન હોત. તો પછી પ્રેરક બળ હોત,તો એ ખુબ ગભીર હોત.ગુલાબો તરફ જુઓ, કમળો તરફ જુઓ અને લીલી તરફ જુઓ - શો હેતુ છે? સવારના સૂર્યમાં ખીલતા કમળો અને ગાવા લાગતી કોયલ .... શો હેતુ છે ? એ શું આંતરિક રીતે જ સુંદર નથી ? શું દરેકને પોતાની બહાર કોઈ હેતુની જરૂર હોય છે ?

જીવન આંતરિક રીતે જ ખુબસુરત છે. એનો કોઈ બાહ્ય હેતુ નથી, એ હેતુપૂર્ણ નથી. એ રાતના અંધારામાં પક્ષીના ગીત જેવું છે. પાણીના અવાજ જેવું છે, અથવા પાઈનના વૃક્ષોમાંથી પસાર થતા પવનના ધ્વની જેવું છે.Bhay (Gujarati Translation of Fear Understanding and Accepting The Insecurities of Life) by Osho

ભય

આ બે બાબતો યાદ રાખો : ભય નો સામનો બે રીતે કરવામાં આવે છે. લોકો કાં તો પોતાના ભયનું દમન કરે છે. અને બહાદુરી કે હિમત જેવું કાઈ લડવાનો પ્રયત્ન કરે છે - જે ખોટો સાબિત થાય છે કારણ કે ભીતર ઉડાણમાં તો ભય પડેલો જ હોય છે - અથવા લોકો એટલા બધા ભયભીત થઇ જાય છે કે તેઓ જડ થઇ જાય છે,ત્યારે ભય વાંધાજનક બની જાય છે.બન્નેમાં તમે ભયભીત રહો છો.સાચો રસ્તો તેનો સ્વીકાર કરવાનો છે કે જેથી તેનું દમન કરવાની જરૂર ન રહે. તેની પ્રકૃતિનો સ્વીકાર કરો - તે સહેજ છે, એમ જ થાય. તેની હકીકતને સ્વીકારો, અને છતા આગળ વધો.તેની પાસેથી પસાર થઇ જાઓ. તેનું દમન ન કરો અને તેને લીધે અટકો પણ નહિ. તેને બદલે ચાલતા રહો,અલબત ,ધ્રુજારી લાગે કારણ કે ભીતર ભય છે.પણ ચાલતા રહો.ધ્રુજારી હોય તે છતાં એ અગાધ ઉડાણમાં આગળ વધતા રહો.Suno Bhai Sadho By Osho

 


कबीर अनूठे हैं और प्रत्येक के लिए उनके द्वारा आशा का द्वार खुलता है। क्योंकि कबीर से ज्यादा साधारण आदमी खोजना कठिन है। और अगर कबीर पहुंच सकते हैं, तो सभी पहुंच सकते हैं। कबीर निपट गंवार हैं, इसलिए गंवार के लिए भी आशा है, बे-पढ़े-लिखे हैं, इसलिए पढ़े-लिखे होने से सत्य का कोई भी संबंध नहीं है। जाति-पांति का कुछ ठिकाना नहीं कबीर की-शायद मुसलमान के घर पैदा हुए, हिंदू के घर बड़े हुए। इसलिए जाति-पांति से परमात्मा का कुछ लेना-देना नहीं है। कबीर जीवन भीर गृहस्थ रहे-जुलाहे-बुनते रहे कपड़े और बेचते रहे, घर छोड़ हिमालय नहीं गए। इसलिए घर पर भी परमात्मा आ सकता है, हिमालय जाना आवश्यक नहीं। कबीर ने कुछ भी न छोड़ा और सभी कुछ पा लिया। इसलिए छोड़ना पाने की शर्त नहीं हो सकती। और कबीर के जीवन में काई भी विशिष्टता नहीं है। इसलिए विशिष्टता अहंकार का आभूषण होगी, आत्मा का सौंदर्य नहीं। कबीर न धनी हैं, न ज्ञानी हैं, न समादृत हैं, न शिक्षित हैं, न सुसंस्कृत हैं। कबीर जैसा व्यक्ति अगर परमज्ञान को उपलब्ध हो गया, तो तुम्हें भी निराश होने की कोई भी जरूरत नहीं। इसलिए कबीर में बड़ी आशा है।

-ओशो

पुस्तक के कुछ मुख्य विषय-बिंदुः

मुमुक्षा का क्या अर्थ है?
हृदय में विवेक का क्या अर्थ होता है।
प्रेम के कितने रूप
धर्म और संप्रदाय में भेद
मृत्यु के रहस्य


http://www.booksforyou.co.in/Books/Suno-Bhai-SadhoKasturi Kundal Basai By Osho

 

कस्तूरी कुण्डल बसै - ओशो

कबीर ने बड़ा प्यारा प्रतिक चुना है । जिस मंदिर की तुम तलाश कर रहे हो , वह तुम्हारे कुण्डल में बसा है ; वह तुम्हारे ही भीतर है ;वह तुम ही हो । और जिस परमात्मा ककी तुम मूर्ति गढ़ रहे हो,उसकी मूर्ति गढ़ने की कोई ज़रूरत ही नहीं;तुम ही उसकी मूर्ति हो । तुम्हारे अंतर - आकाश में जलता हुआ उसका दिया ,तुम्हारे भीतर उसकी ज्योतिमयी छवि मौजूद है ।


http://www.booksforyou.co.in/Books/Kasturi-Kundal-BasaiTag cloud

Sign in